રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાસણ માં બંને લોટ, મેથી ની ભાજી, કોબીજ, મીઠું, હળદર, લાલ મરચું, આદુ, લીલા મરચાં, ખાંડ, તેલ નું મોહણ ૨ ચમચા, બધું મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી ઉમેરી મુઠીયા વાળી લેવા. સ્ટીમર માં ૨૦ મિનિટ બાફી લેવા. પછી ઠંડા પડે એટલે કાપી વઘાર માટે રાઈ, જીરું, મેથી, તલ, લીમડો નાખી કાપેલા મુઠીયા ઉમેરી બરાબર મિક્સ કરી લેવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10092533





ટિપ્પણીઓ