રાંધવાની સૂચનાઓ
- 1
બઘી દાળો ઘોઈ અને ૪ કલાક પલાળી રાખો.
- 2
૪ કલાક પછી,બઘી દાળ અને આદુ મરચા ના ટુકડા સાથે મિક્ષ્ચર જાર માં નાખી ને પીસી લો. જરુરિયાત મુજબ પાણી નાખીને ઢોસા નું ખીરું તૈયાર કરવું. એક બોઉલ માં નાખી તેમાં હીંગ, મીઠું સ્વાદાનુસાર ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 3
નોન સ્ટિક ઢોસા તવા પર ૧ ચમચો ખીરું નાખી ને પાથરો. તેલ છાંટી નેં કડક ગુલાબી રંગ ના ઢોસા બનાવવા. એવી રીતે બઘાં ઢોસા બનાવવા.
- 4
ગરમાગરમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન ઢોસા, કોથમીર- નારિયેળ ની ચટણી સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10085626










ટિપ્પણીઓ (3)