કિવી-કેશયુ હાટઁ
#મીઠાઈ
ખાટી-મીઠી મીઠાઈ
Steps
- 1
પહેલા કિવી ને છોલી કટકા કરી મિકસર મા ક્શ કરી લેવું
- 2
હવે પેનમાં લઈ તેમાં ખાંડ ઉમેરી ગેસ પર ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ૫ મિનીટ રાખવું પછી ગેસ પરથી ઉતારી લઈ તેમાં લીલો કલર નાંખી મિક્ષ કરી લેવુ રેડી છે કિવી જામ
- 3
હવે એક બાઉલ મા મિલ્ક પાવડર, કાજુ નો ભૂકો (પાવડર) ખાંડ લઈ મિક્ષ કરવું હવે તેમા કિવી જામ ઉમેરી મિક્ષ કરી નોન સટીક મા લઈ ગેસ પર ધીમા તાપે નેાન સ્ટીક મા ચોંટે નહી ત્યાં સુધી રાખી પછી તેને ગેસ પરથી ઉતારી મનગમતા શેપ આપી પિસ્તા-કાજુ થી ડેકોરેટ કરી સવઁ કરો
Similar Recipes
More Recipes
-

Aloo Masala Curry/ Aloo Tomato Jhol Without Onion Garlic
Navnita Jaiswal
-

Persian Black-Eyed Pea Rice with Ground Beef (Lubia Cheshm Bolboli Polo)
Fateme Persian Kitchen
-

Bombay style spicy sambhar dal
Ramaben Joshi
-

Crumbs & Chaos
-

Bethica Das
-

Bina Anjaria
-

Nana Aliyu
-

Jibita Khanna
-

Jasmine
-

Crock Pot Girl 🤡
-

BirdieNumbNumbs
-

Kels Ro
-

Sheet pan sausage and green beans
JrzyGrlMom
-

Nimra Azwer
-

Sabina Tabassum
-

Arpita Mandal
-

Sabina Tabassum
-

Sabina Tabassum
-

Sabina Tabassum
-

Uchechukwu Iroegbu
-

Sweet sticky roasted pork ribs
Nthabiseng Mogola (Thaso Mog)
-

Sheenay Khan
https://cookpad.wasmer.app/us/recipes/10255168

















Comments