કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પીનચ ફલાંફ્લ રેપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પીનચ ફલાંફ્લ રેપ રેસીપી મુખ્ય ફોટો

સ્પીનચ ફલાંફ્લ રેપ

Jyotsna Parashar
Jyotsna Parashar @cook_18199923

આ વાનગી લેબનીઝ ફૂડ ની છે તે એકદમ ટે સ્ટી છે બ નતા વાર નથીઃ લાગતી જો પહે લાં થી તે યા રી કરી હોય તો

આ વાનગી લેબનીઝ ફૂડ ની છે તે એકદમ ટે સ્ટી છે બ નતા વાર નથીઃ લાગતી જો પહે લાં થી તે યા રી કરી હોય તો

વધુ વાંચો

સ્પીનચ ફલાંફ્લ રેપ

Jyotsna Parashar
Jyotsna Parashar @cook_18199923

આ વાનગી લેબનીઝ ફૂડ ની છે તે એકદમ ટે સ્ટી છે બ નતા વાર નથીઃ લાગતી જો પહે લાં થી તે યા રી કરી હોય તો

આ વાનગી લેબનીઝ ફૂડ ની છે તે એકદમ ટે સ્ટી છે બ નતા વાર નથીઃ લાગતી જો પહે લાં થી તે યા રી કરી હોય તો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦થી૪૫ મિનીટ
૪
  • ગ્રામછો લે -૧૫૦
  • તે લ - ૧ ટેસપુન
  • ટી સ્પૂનલસણ - ૧/૨
  • ૧ ટીસ્પૂન - ડુંગળી
  • ૧ ટીસ્પૂન - જીરું
  • ૧ ટેસપૂન - કોથમીર
  • ૧ ટેસપૂન - લીલું મરચું
  • ૧ ટેસપૂન - લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪થી૫ નં ગ ફુદીનાના પાન
  • ઓટ્સ અને ચણા નો લોટ જરૂર મુજબ
  • આમચુર પાવડર સ્વાદ અનુસાર
  • આ ફલાફલ ના ઘટકો હતા
  • હવે રેપ બનાવવા માટે આ ઘટકો જોઇએ
  • ૧કપ - પાલક બલાનચ કરેલી
  • ૨ કપ -મેદા નો લોટ મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચો -તેલ
  • બીજા જરૂરી ઘટકો
  • છીણેલું બીટ જરૂર મુજબ
  • છીણેલું કોબીજ જરૂર મુજબ
  • બીજા પસંદ હોય ‌‌‌તે શાકભાજી પણ લઈ શકાય
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦થી૪૫ મિનીટ
  1. 1

    પહેલા તો છોલે ચણા ને ૮કલાક પલાડી ને કુકર માં ચપટી સોડા નાખી બાફી લો

    સ્પીનચ ફલાંફ્લ રેપ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગળી લસણ જીરૂ અને ઝીણું સમારેલું લીલું મરચું મીઠું સ્વાદ અનુસાર નાખો અને બરાબર હલાવી ૫ મિનીટ પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું

  3. 3

    હવે મીક્સર જાર માં થોડા બાફેલા છોલે ચણા મીઠું સ્વાદ મુજબ તેલ અને લીંબુનો રસ મિક્સ કરી કૃશ કરી વાટકીમાં ‌‌‌કાઢી‌લો

  4. 4

    હવે બાકીના છોલે ચણા માં ડુગંલી વાલુ મિક્સર લીંબુ નો રસ મીઠું સ્વાદ અનુસાર અને ઑટસ ચણાનો લોટ ઉમેરી ટીક્કી બનાવી ‌‌‌ફારય પેન માં તેલ મૂકી શેલો ફ્રાય કરો

    સ્પીનચ ફલાંફ્લ રેપ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક થાળીમાં મેંદા નો લોટ મીઠું સ્વાદ અનુસાર લઈ તેમાં પાલક બલાનચ કરેલી તેની‌ પ્યુરી બનાવી ને લોટ બાંધી પાથરી રોટલી વણી કાચી પાકી શેકી લો

    સ્પીનચ ફલાંફ્લ રેપ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ‌‌‌શેકેલી રોટલી પર જે‌ છોલે ચણા ની પેસ્ટ બનાવી હતી તે લઞાવી ઉપર છીણેલું બીટ અને કોબીજ મુકી‌ ફલાફલ મુકો

    સ્પીનચ ફલાંફ્લ રેપ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી રોટલી ને નોન સ્ટીક તવા પર શેકી લો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyotsna Parashar
Jyotsna Parashar @cook_18199923
પર August 30, 2019 09:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક રેપ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મિસ્ટ્રી પાઇ
  2. પમ્પકીન બન
  3. ઈલાયચી પિસ્તા રોઝ વોટર કેક
  4. બનાના પીનટ ચીઝકેક
  5. બેક્ડ બીન્સ સ્ટફડ ટોર્ટીલા ઈન સ્પીનચ ચીઝ સોસ(એન્ચીલાડાસ)
  1. ચીઝ ગ્રીન છોલે વિથ સ્પિનચ પુરી
  2. મરચાં નો સંભારો
  3. ફલાફલ વિથ હમસ
  4. સેવ ઉસળ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10377265
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close