પમ્પકીન બન

#લીલીપીળી
સફેદ કોળું ને પીળું કોળું બંને ખાવામાં ખુબ હેલ્થી છેપણ આપે રોજિંદા જમવામાં ખુબ ઓછ વાપરતા હોઈએ છે પણ આ રીતે બનાવવા માં આવે તો મેહમાનો તેમજ ઘરના બન્ને પસંદ કરે કરે છે .
પમ્પકીન બન
#લીલીપીળી
સફેદ કોળું ને પીળું કોળું બંને ખાવામાં ખુબ હેલ્થી છેપણ આપે રોજિંદા જમવામાં ખુબ ઓછ વાપરતા હોઈએ છે પણ આ રીતે બનાવવા માં આવે તો મેહમાનો તેમજ ઘરના બન્ને પસંદ કરે કરે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
પીળાં કોળા ને સાફ કરીને કટ કરીને સ્ટીમ કરી ને મેસ કરી પ્યુરી બનાવી લો
1/4 કપ હુંફાળા પાણી માં ડ્રાય ઈસ્ટ ને ખાંડ નાખીને 5 મિનિટ ઢાંકીને રાખો - 2
મેંદામાં મીઠું મિલ્ક પાવડર કોળા ની પ્યુરી ઓલિવ ઓઇલ ને ઈસ્ટ નું પાણી નાખીને લોટ બાંધીને 30 મિનિટ માટે ઢાંકીને ડબલ થવા રાખી દો
- 3
પનીર માં ડુંગરી ગાજર સિમલા મરચાં આદુ લસણ ની પેસ્ટ લીલા મરચાં ની પેસ્ટ ચીઝ લીલા ધાણા લીંબૂ નો રસ મીઠું નાખીને બધું મિક્સ કરી ને 6 સરખાં ગોળા વારી લો
લોટ માંથી 6 ગોળા વારી લો - 4
તેમાંથી નાની પુરી વણી લોતેની ઉપર 1/2 નાની ચમચી લીલી ચટણી લગાવો તેના પસાર પનીર ના ગોળા નાખીને બંધ કરી ગોળા બનાવી લો
- 5
એક દોરો લો દોરા થી ગોળા પર 6 સાઇડ બાંધીને કોળા નો શેપ આપો 10 મિનિટ માટે ઢાંકીને રાખો
પ્રીહિત ઓવન માં 170 ડીગ્રી પાર 20 મિનિટ માટે બેક કરો બેક થયા પછી બટર થી બ્રશ કરો
ગરમ ગરમ સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્લેક સ્ટીમ વેજ બન
#GujjusKitchen#તકનીકટીમ ચેલેન્જ માં અમારી ટીમે સ્ટીમ તકનીક ને પસન્દ કરી છે જે હેલ્થી પણ છે જેમાં મેં ચાઇના નું ફેમસ ફૂડ સ્ટીમ બન કાળા તલ ને ઇન્ડિયન ટચ સ્ટફિંગ સાથે બનાવ્યા છે જે ટેસ્ટ માં ને જોવામાં પણ ખુબજ સારા લાગે છે ... Kalpana Parmar -
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરજેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે Kalpana Parmar -
કેસર પિસ્તા બદામ કસ્ટર્ડ બ્રેડ
#મૈંદાબ્રેડ ને એક નવા અંદાજ માં રજૂ કરી છે મેંદા ના લોટ ને કસ્ટર્ડ તેમજ પિસ્તા બદામ અને કેસર થી રિચ બનાવી છે ટેસ્ટ માં તો સુપર પણ લૂક માં સુપર સે ઉપર ... Kalpana Parmar -
ફુલ્લી લોડેડ વેજ પિઝા
#goldenapron3#week -6#પિઝા#એનિવર્સરી#વીક-3#મેઇનકોર્સગોલ્ડન એપ્રોન આ વિક હું પિઝા ની રેસીપી લાવી છું મારા અને સૌ ના ફુલ્લી વેજ થી લોડેડ પિઝા .. Kalpana Parmar -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (pull apart cheese garlic bread)
આ ગાર્લિક બ્રેડ મેં ઘરે મેંદામાંથી ફ્રોમ scratch બનાવી છે એટલે કે બ્રેડ નો લોફ પણ ઘરે જઇ બનાવ્યો છે. મહેમાન આવે ત્યારે બઉ જ સારી પડે છે કારણ કે અલગ સર્વ નથી કરવી પડતી બધા જોડે બેસીને મજા માણી શકે છે. ખાવા માં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો અને મોટા બધા ને બહુ ભાવે છે.#superchef2 #સુપરશેફ2 #superchef2post9 #સુપરશેફ2પોસ્ટ9 #માઇઇબુક #myebook Nidhi Desai -
સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા) (spinach pesto pizza Recipe In Gujarati)
આ પીઝા ઘઉં ના લોટ માંથી અને પાલક ની પ્યોરી માંથી બનાવેલ છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. ચીઝ નું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો. આશા છે કે તમને જરૂર આ પીઝા પસંદ આવશે.#માઇઇબુક #માયઈબૂક #માઇઇબુક#myebookpost8 #માયઈબૂકપોસ્ટ8 Nidhi Desai -
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah -
હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
#jumbobun#bun1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે.કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. Palak Sheth -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#ATW3#TheChefStory#italian#cookpad_guj#cookpadindiaબ્રૂશેતા એ ઇટાલિયન ભોજન નું એક મુખ્ય એન્ટીપાસતો (સ્ટાર્ટર) છે જે બ્રેડ પર વિવિધ ટોપીંગ્સ સાથે ગરમ અથવા ઠંડુ પીરસાય છે. આમ તો આ વ્યંજન માટે ફ્રેન્ચ લોફ અથવા બગેટ વપરાય છે પરંતુ તમે બીજી કોઈ બ્રેડ પણ વાપરી શકો છો. બહુ સરળ રીતે બનતી આ વાનગી માં ટોપીંગ્સ માં ઘણી વિવિધતા લાવી શકાય છે. મેં અહીં મારી પસંદ પ્રમાણે ના બ્રૂશેતા બનાવ્યા છે. Deepa Rupani -
સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati)
આ પીઝા ઘઉં ના લોટ માંથી અને પાલક ની પ્યોરી માંથી બનાવેલ છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. ચીઝ નું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો. આશા છે કે તમને જરૂર આ પીઝા પસંદ આવશે.#માઇઇબુક #માયઈબૂક#myebookpost8 #માયઈબૂકપોસ્ટ8 #superchef2 #સુપરશેફ2 #superchef2post5 #સુપરશેફ2પોસ્ટ5 Nidhi Shivang Desai -
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
ઘઉંના લોટ ના પિઝા બેઝ
#goldenapron3#week -11#Atta#લોકડાઉનહાલના લોકડાઉન ના સમય માં બહાર પિઝા ખાવા માટે જઈ ના શકો અને ઘર માં રહીને હેલ્થી ખાવું પણ જરૂરી છે તો સો ના મનપસંદ પિઝા બનાવવા માટે ઘઉં ના લોટ ના પિઝા બેઝ ઘરમાં બનાવીને ખવડાવો Kalpana Parmar -
-
-
વેરી વેજી ક્રીમ ચીઝ પીઝા (Very Veggie Cream Cheese Pizza Recipe In Gujarati)😊
પીઝા નાના થી લઈને મોટા બધા ના favourite હોય છે અને બધા ને બહુ જ ભાવે છે. પણ ઘણી વાર મેંદા ના લીધે ઘણા prefer નથી કરતા અને બાળકો ને પણ નથી આપતા કે ઓછા આપે છે. તો આજે મેં અહીં હેલ્થી પીઝા બનાવ્યા છે જે ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે. ઘણા બધા વેજીટેબલ, ઓલિવ ઓઇલ અને ઘઉં ના લોટ માંથી બનાવ્યા હોવાથી થોડા હેલ્થી છે. ચીઝ નો ઉપયોગ ઓછો કરી વધારે હેલ્થી પણ તમે બનાવી શકો છો. તો ચોક્કસ થી તમે આ પીઝા ટ્રાય કરજો.#GA4 #Week22 #pizaa #પીઝા Nidhi Desai -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફ બ્રેડેડ બ્રેડ
#goldenapron3#week 3સ્ટફ બ્રેડ જે ખાવા માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
ચીઝ ગારલીક બોમ્બ
#નોનઇન્ડિયન#સ્ટારચીઝ ગારલીક બોમ્બ એ ઇટાલિયન વાનગી છે. મોઝરેલા ચીઝ સ્ટફ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સ્પેગેટી
#પાર્ટીસ્પેગેટી એ લાંબા, પાતળા પાસ્તા છે જે ઇટાલી નું મુખ્ય , પરંપરાગત વાનગી છે., જે જુદા જુદા સોસ, ગ્રેવી અને શાક સાથે બનાવાય છે. Deepa Rupani -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
ફોકાસીયા બ્રેડ સાથે ચીમીચુરી (foccasia bread with Chimichurri recipe in gujarati)
#goldenapron3Week17હર્બસ(herbs)અહી મેં ફોકાસીયા બ્રેડ રોઝ્મેરી હર્બ વાપરી બનાવી છે એની સાથે ચીમીચુંરી સૉસ બનાવ્યો છે જે ઍક સ્પેનિશ આઈટમ છે.એ ઓરીજીનલી આર્જેન્ટિના થી છે.ઍ ગ્રીન અને રેડ હોય છે ગ્રીન ને વેરડે અને રેડ ને રોજો કહેવાય છે.જે મોટેભાગે કોઇ વાનગી ગ્રીલ કરવાની હોય તેના પર લગાવવા માં આવે છે. જે મેં અહી ઍક ડીપ તરીકે બ્રેડ સાથે સર્વ કર્યો છે. Chhaya Thakkar -
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
મીની હર્બ ડિનર રોલ્સ (Mini Herb Dinner Rolls Recipe In Gujarati)
આપણને નામ પરથી જ ખ્યાલ આવી શકે છે કે મીની હર્બ ડિનર રોલ્સ એક ખૂબ જ નાના રોલ્સ (બન) છે જે ફ્રેશ હર્બ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડિનર રોલ્સ સૂપ સાથે અથવા તો સાઈડ ડીશ તરીકે સર્વ કરવા માટેની પરફેક્ટ રેસીપી છે. આ રોલ્સ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. ગાર્લિક બટર સાથે સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
દહી કે શોલે
#ફ્રાયએડઆ રેસિપી મહેમાનોને ઇમ્પ્રેસ કરવા માટે ખુબ જ સરસ લાગે છે તમે જ્યારે કંઈક નવું કરવા માંગતા હોય ત્યારે આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને ચોમાસાની સિઝનમાં તળેલી વાનગીઓ વધારે પસંદ કરવામાં આવે છે ત્યારે આ રેસિપી બનાવીને તમારા ઘરના લોકોને આનંદિત કરો Bhumi Premlani
More Recipes
ટિપ્પણીઓ