સ્પીનચ ફલાંફ્લ રેપ

Jyotsna Parashar
Jyotsna Parashar @cook_18199923

આ વાનગી લેબનીઝ ફૂડ ની છે તે એકદમ ટે સ્ટી છે બ નતા વાર નથીઃ લાગતી જો પહે લાં થી તે યા રી કરી હોય તો

સ્પીનચ ફલાંફ્લ રેપ

આ વાનગી લેબનીઝ ફૂડ ની છે તે એકદમ ટે સ્ટી છે બ નતા વાર નથીઃ લાગતી જો પહે લાં થી તે યા રી કરી હોય તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦થી૪૫ મિનીટ
  1. ગ્રામછો લે -૧૫૦
  2. તે લ - ૧ ટેસપુન
  3. ટી સ્પૂનલસણ - ૧/૨
  4. ૧ ટીસ્પૂન - ડુંગળી
  5. ૧ ટીસ્પૂન - જીરું
  6. ૧ ટેસપૂન - કોથમીર
  7. ૧ ટેસપૂન - લીલું મરચું
  8. ૧ ટેસપૂન - લીંબુ નો રસ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૪થી૫ નં ગ ફુદીનાના પાન
  11. ઓટ્સ અને ચણા નો લોટ જરૂર મુજબ
  12. આમચુર પાવડર સ્વાદ અનુસાર
  13. આ ફલાફલ ના ઘટકો હતા
  14. હવે રેપ બનાવવા માટે આ ઘટકો જોઇએ
  15. ૧કપ - પાલક બલાનચ કરેલી
  16. ૨ કપ -મેદા નો લોટ મીઠું સ્વાદ અનુસાર
  17. ૧ ચમચો -તેલ
  18. બીજા જરૂરી ઘટકો
  19. છીણેલું બીટ જરૂર મુજબ
  20. છીણેલું કોબીજ જરૂર મુજબ
  21. બીજા પસંદ હોય ‌‌‌તે શાકભાજી પણ લઈ શકાય

રાંધવાની સૂચનાઓ

૪૦થી૪૫ મિનીટ
  1. 1

    પહેલા તો છોલે ચણા ને ૮કલાક પલાડી ને કુકર માં ચપટી સોડા નાખી બાફી લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગળી લસણ જીરૂ અને ઝીણું સમારેલું લીલું મરચું મીઠું સ્વાદ અનુસાર નાખો અને બરાબર હલાવી ૫ મિનીટ પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું

  3. 3

    હવે મીક્સર જાર માં થોડા બાફેલા છોલે ચણા મીઠું સ્વાદ મુજબ તેલ અને લીંબુનો રસ મિક્સ કરી કૃશ કરી વાટકીમાં ‌‌‌કાઢી‌લો

  4. 4

    હવે બાકીના છોલે ચણા માં ડુગંલી વાલુ મિક્સર લીંબુ નો રસ મીઠું સ્વાદ અનુસાર અને ઑટસ ચણાનો લોટ ઉમેરી ટીક્કી બનાવી ‌‌‌ફારય પેન માં તેલ મૂકી શેલો ફ્રાય કરો

  5. 5

    હવે એક થાળીમાં મેંદા નો લોટ મીઠું સ્વાદ અનુસાર લઈ તેમાં પાલક બલાનચ કરેલી તેની‌ પ્યુરી બનાવી ને લોટ બાંધી પાથરી રોટલી વણી કાચી પાકી શેકી લો

  6. 6

    હવે ‌‌‌શેકેલી રોટલી પર જે‌ છોલે ચણા ની પેસ્ટ બનાવી હતી તે લઞાવી ઉપર છીણેલું બીટ અને કોબીજ મુકી‌ ફલાફલ મુકો

  7. 7

    પછી રોટલી ને નોન સ્ટીક તવા પર શેકી લો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotsna Parashar
Jyotsna Parashar @cook_18199923
પર

ટિપ્પણીઓ

Similar Recipes