રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માર્ચને ને ધોઇ ને કટ કરી લેવા.ત્યારબાદ એક કડાઈ મા એક ચમચી તેલ ગરમ કરવું.ગરમ થાય એટલૅ તેમા રાઈ જીરુ નાખી તત્ડે એટલૅ હિંગ નાખી મરચાં ઍડ કરવા મીઠુ હળદર નાખી ને સહેજ સાંતળવું
- 2
એક બૌલ મા ચણા नो લોટ લેવો તેમા મીઠુ 1ચમચી તેલ ધાણા જીરુ શીંગ नो ભૂકો બધુ લાઈ મિક્સ કરવું આ મિશ્રણ ને મરચા મા ઉપર ઉપર ભભરાવુ 5-7 મિનિટ ચડે એટલૅ આપણા મરચાં રેડી...બધા જ टाइप ના प्लैटर સાથે સર્વ કરી સકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મરચાં નો લોટિયો સંભારો
# ઝટપટઆ સંભારો ખરેખર ઝટપટ બની જાય છે અને મહેમાનો ને પણ પીરસવા માટે ચાલે. ગુજરાત મા ખૂબજ ખવાઈ છે. લગ્ન પ્રસંગે પણ આ સંભારો ફરજીયાત હોય છે. માત્ર 3 થી 4 મિનિટ મા બની જાય છે. ઓછા સમયમાં તથા ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે મરચાં નો લોટિયો સંભારો...lina vasant
-
-
-
-
-
ગાજર ટીન્ડોરા મરચાં નો સંભારો
સંભારો દરેક ગુજરાતી ઘરોમાં થાય છે તે પણ અલગ અલગ રીતે કોઈ ખાલી મરચાં નો કરેછે તો કોઈ ગાજર કોબી મરચાં નો પણ કરેછે આ રીતે અલગ અલગ રીતે થાય છે ફૂલ મિલ હોય ને સંભારો ના હોય તો ના ચાલે જેમકે દાળ ભાત શાક રોટલી સંભારો સલાડ પાપડ છાસ આની સાથે સંભારો તો હોય જ તો આજે હું સંભારો લાવી છું Usha Bhatt -
-
-
કેળાની છાલ નો સંભારો
અત્યાર સુધી તમે કેળું ખાઈને તેની છાલ ફેંકી દેતા હશો, માટે આ વાંચીને તમને ચોક્કસ નવાઈ લાગી હશે. જો કે કેળાની છાલનો લોકો ઘણી વાર ઉપયોગ કરતા હોય છે, પણ તેને ખાઈ પણ શકાય તે ઘણાં ઓછા લોકો જાણતા હશે. કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે.કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.આ સિવાય કેળાંની છાલ મા ખુબજ સારા પ્રમાણમાં વિટામિન બી૬ અને બી૧૨ હોય છે જેના સ્ત્રોત શાકાહારી ઓ માટે ઓછા હોય છે. માટે કેળાની છાલ ખાવી જ જોઈએ..આ રેસિપી જોઈ કદી છાલ ફેંકવાનું મન નહી જ થાય..#GA4#week2#banana#cookpadindia Riddhi Ankit Kamani -
ટીંડોળા મરચાં નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#coolpadgujarati Neeru Thakkar -
-
કોબી નો સંભારો
સંભારો એટલે સાંતળી ને બનાવેલી વાનગી. એમાં શાક ને રંધાતું નથી. માત્ર સાંતળી લેવાનું હોઈ છે. Leena Mehta -
તુરીયા ની છાલ નો સંભારો
#લીલીપીળીતુરીયા તો આપણે શાક બનાવવાનો ઉપયોગ કરીએ છીએ પણ એની છાલ ને આપણે ફેંકી દઈએ છીએ તો એની છાલનો બનાવો તમે સંભારો જે એકદમ ટેસ્ટી હોય છે. Mita Mer -
-
-
-
-
કેબેજ સંભારો(cabbage sambharo recipe in gujarati)
#GA4#week14ગોલ્ડન એપ્રોન માં બધા ના ઘર ની પારંપરિક વાનગી દર્શાવા નો લાહવો મળે છે. તો આજે મારી મમ્મી ની સરળ રેસિપી અહીં રજૂ કરું છું. Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
ટીંડોરા નો ગ્રીન સંભારો (Tindora Greeen Sambharo Recipe In Gujarati)
#RC4#green colour recepe Vaishaliben Rathod -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10445610
ટિપ્પણીઓ