બનાના પીનટ ચીઝકેક

#GujjusKitchen
#મિસ્ટ્રીબોક્સ
કુકીંગ ચેલેન્જ મિસ્ટ્રી બોક્સ માં મળેલ સામગ્રી માંથી મેં કેળા સીંગદાણા ને લઈને બનાના પીનટ નો બેક ચીઝ કેક બનાવી છે બનાવા માં થોડો ટાઈમ લે છે પણ જયારે ટેસ્ટ કર્યો ત્યારે બિસ્કિટ ને સીંગદાણા ને લીધે ક્રન્ચી ને કેળા ને ચીઝ ને લીધે સોફ્ટ ઠંડી ઠંડી મજા આવી ગઈ
બનાના પીનટ ચીઝકેક
#GujjusKitchen
#મિસ્ટ્રીબોક્સ
કુકીંગ ચેલેન્જ મિસ્ટ્રી બોક્સ માં મળેલ સામગ્રી માંથી મેં કેળા સીંગદાણા ને લઈને બનાના પીનટ નો બેક ચીઝ કેક બનાવી છે બનાવા માં થોડો ટાઈમ લે છે પણ જયારે ટેસ્ટ કર્યો ત્યારે બિસ્કિટ ને સીંગદાણા ને લીધે ક્રન્ચી ને કેળા ને ચીઝ ને લીધે સોફ્ટ ઠંડી ઠંડી મજા આવી ગઈ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ચોરસ ટ્રે ને ક્લિનફોઈલ થી કવર કરી લો
બિસ્કિટ નો પાવડર કરી તેમાં પીગળેલું બટર પીનટ બટર મિક્સ કરી ટ્રે માં દબાવીને પાથરી દો ટ્રે ને 3 કલાક માટે ફ્રિજ માં મૂકો - 2
1/4 કપ માં અગર અગર ને પલાળી દો
કેળા ને છોલી ને ગોળ કટ કરી ટ્રે માં ચારે તરફ ઉભા સેટ કરી દો વચ્ચે પણ થોડા મુકો ટ્રે ને સાઈડ પર રાખો - 3
દહીં નો મઠો ને પનીર ને હેન્ડ બેન્ડર થી સ્મૂથ કરી લો તેમાં ક્રીમ ને કેન્ડેન્સ મિલ્ક પીનટ બટર નાખી હેન્ડબ્લેન્ડેર થી મિક્સ કરી લો
અગર અગર ને દૂધ ને ગરમ કરી મેલ્ટ કરી લો ને બનાવેલા મિક્સરણ માં મિક્સ કરો વેનીલા એસેન્સ મિક્સ કરો તૈયાર કરેલી ટ્રે માં નાખી 12 કલાક માટે ફ્રિજ માં રાખો - 4
12 કલાક પછી એક પેન માં 2 ચમચી કેરેમલ સોસ લઇ ને ગરમ કરો તેમાં સીંગદાણા નાખી ને મિક્સ કરી ગેસ બંધ કરી સીંગદાણા ને ફ્રિજ માંથી ટ્રે કાઢી તેના પર સ્પ્રેડ કરી ને પાછી ટ્રે ને 1 કલાક માટે ફ્રિજ માં મૂકી દો
1 કલાક પછી ફ્રિજ થી ટ્રે કાઢી ને ફોઈલ થી પકડી ને બહાર કાઢી ને લીલી ને લાલ ચેરી સાથે કટ કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના પીનટ બટર ચોકલેટ બાઈટ્સ (Banana Peanut Butter Chocolate Bites Recipe In Gujarati)
#GA4 #Week2 #બનાનાકેળા મા કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે,પીનટ બટર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. બાળકો એમ કેળું ખાતા નથી તો આ બેસ્ટ ઓપ્શન છે કે જે નાના મોટા સૌ કોઈ ને ભાવશે. Harita Mendha -
કોકોનટ મેંગો પન્ના કોટા
#લીલીપીળીઅગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે .. Kalpana Parmar -
બનાના કટોરી ચાટ
#cooking company#મિસ્ટ્રીબોક્સ આમાં કેળા, છોલે, ચીઝ અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે. ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Namrata Kamdar -
કોકોનટ મેંગો પન્ના કોટા
અગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે Kalpana Parmar -
બનાના પીનટ સ્ટફી
કેળા અને સીંગદાણા માંથી કેલ્શિયમ અનેઆયર્ન મળે છે મોટા અને નાના બધા માટે ઉત્તમ છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
ફ્રોઝન બનાના પીનટ બટર આઈસ્ક્રીમ વિથ ચોકલેટ ચિપ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોકસઆ આઈસ્ક્રીમ બનાવવા મેં મિસ્ટ્રીબોક્સ ના ઘટકોમાંથી કેળા અને મગફળી નો ઉપયોગ કર્યો છે.એકદમ પાકેલા કેળાનો ઉપયોગ કરવાની સરસ રેસિપી છે જેમાંથી સ્વાદિષ્ટ સ્વીટ/નાસ્તો બનાવી શકાય છે.ફક્ત ત્રણ કે ચાર મિનિટ માં બની જાય છે . ડેરી ફ્રી આઈસ્ક્રીમ છે. Jagruti Jhobalia -
બનાના પીનટ બ્રાઉની વીથ સ્પીનચ છોલે આઇસ્ક્રીમ
#kitchenqueens #મિસ્ટ્રીબોક્સઆજે મે થોડા ટવીસ્ટીંગ સાથે આઇસ્ક્રીમ બનાવ્યું છે સ્પીનચ અને છોલે નો ઉપયોગ આપણે હંમેશા પરાઠા, સબ્જી,કબાબ માં જ કરીએ આજે મે તેનો ઉપયોગ આઇસ્ક્રીમ માં કર્યો છે અને હેલ્ધી આઇસ્ક્રીમ તૈયાર કર્યું છે. Sangita Shailesh Hirpara -
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ
#GujjusKitchen#તકનીકકેરેમલ નો સ્વાદ ખુબજ સારો લાગતો હોય છે અને પુડિંગ સાથે ખુબજ સારો લાગે છે સ્ટીમ કરેલું પુડિંગ ને તે પણ ઠડું તો ખાવા માં મજા આવી જાય ... Kalpana Parmar -
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
ચીઝી બનાના પીનટ દહીં પેટીશ
#ગુજ્જુશેફ #મીસ્ટરીબોક્સચેલેન્જરેસીપીરેસીપી બોક્સ ચેલેન્જ મા મેં કાચા કેલા, પીનટ, અને ચીઝ લઈ વાનગી બનાવી છે R M Lohani -
ચીક પી કબાબ ઇન પીનટ ટાર્ટ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીગૃહિણીઓ માટે રસોડું એટલે પ્રયોગશાળા. પોતાની રસોઈકલા ને ખીલવવા માટે ની પ્રયોગશાળા. એક જવાબદાર ગુહિણી, માતા અને પત્ની તરીકે હું એવા જ પ્રયત્ન કરું કે મારા રસોડા માં બનતી વાનગી સ્વાદિષ્ટ અને સ્વાસ્થયપૂર્ણ હોય.આજે મારા માટે એક કપરી કસોટી છે. કૂક પેડ દ્વારા યોજાયેલી માસ્ટર શેફ પ્રતિયોગીતા માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા મિસ્ટ્રી બોક્સ ચેલેન્જ માં પાંચ ઘટકો મળ્યા છે. કેળા, કાબુલી ચણા, સીંગ દાણા, ચીઝ અને પાલક. કપરી કસોટી ,ચાલી રહેલા પર્યુષણ પર્વ ને લીધે વધારે કપરી બની. કારણ હું કોઈ પણ વાનગી માં અન્ય લીલા શાક ભાજી કે કોઈ કંદમૂળ વાપરી ના શકું. તો મળેલા ઘટકો માંથી પાલક સિવાય બધા ઘટકો વાપરી એક સંપૂર્ણ જૈન વાનગી બનાવી છે. Deepa Rupani -
પીનટ રાજમા ચાટ(Peanut rajma chat recipe in Gujarati)
#GA4#Week12રાજમાં અને પીનટ (સીંગદાણા ) આ બેય ને ભેગા કરી એક ચાટ મે બનાવી છે. આ ચાટ સ્ટાટર્ર માં સર્વ કરી શકાય છે. પ્રોટીન ની માત્રા પણ સારી છે. રાજમાં માં પ્રોટીન સારી માત્રા માં હોઈ છે. આ ચાટ સવારે નાસ્તા માં પાન ખાય શકાય છે. ડિનર કે લંચ માં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. #penut#beans#Rajma#રાજમાં#બોઈલ પીનટ રાજમાં ચાટ Archana99 Punjani -
મલ્ટી ગ્રેઇન ચીઝ પીનટ શોર્ટી
#ગુજ્જુશેફ #મિસ્ટરીબોક્સચેલેન્જ #માસ્ટરશેફરેસીપીરાઉન્ડ-1આ વાનગી મા મીસ્ટરી બોક્સ મા આપેલા ઈંગ્રડિયન્ટસ માથી મે પીનટ અને ચીઝ લઈ ને વાનગી બનાવી છે R M Lohani -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
# જે લોકો જીમ કરતા હોય એને ડાયટ કરતા હોય તેમના માટે બનાના smoothie best ઓપ્શન છે. કેળા અને દૂધ હાડકાને મજબૂત બનાવે છે અને કેલ્શિયમ પૂરું પાડે છે. Meghana N. Shah -
ઓટસ બનાના સ્મુધી
હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર, ફાઇબર રીચ ઓટસ અને બનાના ની સ્મૂધી બહુ જલ્દી તૈયાર થઇ જાય છે. એને તમે સવારે નાસ્તા માં લઇ શકો છો. કિડ્સ થી લઇ ને મોટા ને ભાવે એવી આ રેસિપી છે.#ઓટસ બનાના સ્મુધી#ફ્રૂટ્સ Hetal Shah -
હેલ્થી પેનકેક વિથ કેસર પિસ્તા શ્રીખંડ
#GujjusKichten#પ્રેઝન્ટેશનશ્રીખંડ ને પુરી તો આપણે સૌ ખાતા હોઈએ છે પણ પાલક પેનકેક સાથે ખુબ સરસ લાગે છે અને પ્રેઝન્ટેશન માં લીલો ને પીળો કલર ખુબજ સારો લાગે છે.. Kalpana Parmar -
બનાના ટોસ્ટ વિથ પીનટ બટર (Banana toast with peanut butter)
મારા સન ને બહુજ ભાવે છે.. અને ટોસ્ટ બિસ્કિટ ને તમે કંઈક અલગ રીતે oan ખાઈ શકો છો.#માઇઇબુક#પોસ્ટ 29#સુપર શેફ 2#લોટ Naiya A -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujarati#walnut#વૉલનટ#cheesecake#cakeવૉલનટ બિસ્કોફ ચીઝકેક (એગલેસ)ચીઝકેક એક મલ્ટી-લેયરડ ચીઝ કસ્ટર્ડ પાઇ છે છે જેમાં સૌથી નીચે બિસ્કિટ જેવું ક્રિસ્પી ક્રસ્ટ હોય છે, તેની ઉપર મુખ્ય અને જાડું લેયર તરીકે તાજું ચીઝ (સામાન્ય રીતે કોટેજ ચીઝ અથવા ક્રીમ ચીઝ અથવા રિકોટ્ટા, ઇંડા, સાવર ક્રીમ અને ખાંડનું મિશ્રણ) નું ફિલિંગ હોય છે અને સૌથી ઉપર નું લેયર અલગ-અલગ પ્રકાર ના ટોપિંગ નું હોય છે.સૌ પ્રથમ ચીઝકેક ગ્રીસ ના લોકો દ્વારા પાંચમી સદી બીસી માં બનાવવા માં આવી હતી એવો ઇતિહાસ માં ઉલ્લેખ છે.અમેરિકા ની ધ ચીઝકેક ફેક્ટરી નામક રેસ્ટોરન્ટ કંપની જાત-જાત ની ચીઝકેક બનાવવા માં નિષ્ણાંત છે અને તેમની દુનિયાભર માં ઘણી શાખાઓ છે. તેમની ચીઝકેક ખૂબ લોકપ્રિય છે.ચીઝકેક ઘણી વેરાઈટી માં મળે છે. અહીં મેં મારુ પોતાનું વેરિએશન કરી ને કેલિફોર્નિયા વૉલનટ્સ એન્ડ લોટસ બિસ્કોફ ના સંયુક્ત ફ્લેવર વાળી એગલેસ ચીઝકેક બનાવી છે. આ મારી પેહલી બેક્ડ હોમમેડ ચીઝકેક છે જેમાં વપરાયેલ ક્રીમ ચીઝ પણ ઘર માં જ બનાવ્યું છે . લોટસ બિસ્કોફ બિસ્કિટ ને બદલે બીજી કોઈ પણ ફ્લેવર વાળી ક્રીમ વગરની ડ્રાય અને સ્વીટ બિસ્કિટ (જેમ કે પાર્લે G, મેરી, હાઇડ એન્ડ સીક, વગેરે) વાપરી શકાય. લોટસ બિસ્કોફ સ્પ્રેડ ને બદલે ન્યુટેલા, કોઈ પણ પ્રકાર ની ચોકલેટ મેલ્ટ કરી ને અથવા ફ્રૂટ ક્રશ પણ વાપરી શકાય.સામાન્ય કેક ને જેમ ચીઝકેક સ્પોનજી કે સોફ્ટ નથી હોતી, પણ ચીઝી, ક્રીમી, ક્રન્ચી અને હલકી ખટાશ વાળી લાગે છે. Vaibhavi Boghawala -
બનાના પૂડિંગ(Banana puding Recipe in Gujarati)
#GA4#week2પુડિંગ એક ડેઝર્ટ માં ખવાતી ડીશ છે. અહીં મૈં મોંસંબી ની જેલી, મેરી બિસ્કિટ અને વેનીલા આઈસ્ક્રિમ અને કેળા નો યુઝ કર્યો છે પણ તમે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ નો યુઝ કરી બનાવી શકો છો. Vrunda Shashi Mavadiya -
પીનટ બટર સ્ટફ્ડ કૂકીસ (Peanut Butter Stuffed Cookies in Gujarati)
#NoOvenBakingમાસ્ટરશેફ નેહા ની રેસિપી રીક્રીએટ કરી ને આ કૂકીસ બનાવી છે. મે પહેલી વાર કૂકીસ બનાવી છે અને ખૂબ સરસ બની છે. મે અહી પીનટ બટર પણ હોમમેડ યુઝ કર્યુ છે. Sachi Sanket Naik -
કેળા અને સીંગદાણા ના લાડવા
#cooking company#મિસ્ટ્રીબોક્સ આમાં પાકા કેળા અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે. અને ખાવામાં ખુબ હેલ્દી છે. Namrata Kamdar -
ન્યૂયોર્ક સ્ટાઇલ એગલેસ ચીઝકેક (Newyork Style Eggless Cheesecake Recipe In Gujarati)
ન્યૂયોર્ક સ્ટાઇલ ચીઝ કેક બેક કરેલી ચીઝ કેક નો પ્રકાર છે. મેં અહીંયા એગલેસ બેકડ ચીઝ કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચીઝ કેક કોઈપણ ફ્રુટ કોમ્પૉટ સાથે ખુબ જ સરસ લાગે છે. મેં અહીંયા એને શેતૂરનો ઉપયોગ કરીને બનાવેલા કોમ્પૉટ સાથે પીરસી છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડીઝર્ટ ની રેસીપી છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
ચોકલેટ - બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2# બનાના શેક ઘર મા બધા ને પિ્ય છે.કેળા શરીર માટે ખુબ ફાયદાકારક છે.કેળા ખાવાથી શરીર ની નબળાઈ દુર થાય છે.કેળા ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.કેળા ખાવાથી કબજીયાત અને એસિડીટી પણ થતી નથી. Hemali Chavda -
કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread Pudding Recipe In Gujarati)
#મોમ#સમરઉનાળામાં ગરમી ને લીધે બાળકો ને ઠંડી વસ્તુઓ માં પણ જુદી જુદી વસ્તુઓ ખાવામાં આનંદ આવે છે..એટલે આજે મે બાળકો ને ભાવે એવું કૂલ કેરેમલ બ્રેડ પુડીંગ બનાવ્યું.🍮😋😋.પહેલીવાર જ બનાવ્યું હતું પણ બાળકોને ખુબ ગમ્યું. Komal Khatwani -
ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
#GA4 #week22કેલરીમાં વધુ પરંતુ બાળકોની અને મોટાઓને બધાની પ્રિય રેસીપી છે.Saloni Chauhan
-
બનાના પીનટ બટર શેક (Banana Peanut Butter Shake Recipe In Gujarati)
હેલ્થી અને શક્તિવર્ધક આ શેક પીવાથી ગરમી માં ગણી એનર્જી મળે છે.. Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ