રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને 8-10 કલાક પલાળી દેવા.
- 2
2 કપ ચણા મિક્સર જાર મા લઇ કોથમીર, લસણ, ડુંગળી, પાર્સલી, બધા મસાલા અને મીઠું નાખી ક્રશ કરી લેવી. બ્રેડ ક્રમ્બસ અને બેકિંગ સોડા નાખી બોલ્સ બનાવી તળી લેવા. ફલાફલ તૈયાર.
- 3
હમસ માટે બાકી વધેલા ચણા ને મિક્સર મા નાખી લસણ, ઓલિવ ઓઈલ, લીંબુ નો રસ અને મીઠું નાખી ક્રશ કરવું. હમસ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
હમસ
હમસ મિડલ ઇસ્ટર્ન ડીપ નો પ્રકાર છે જે બાફેલા કાબુલી ચણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાબુલી ચણા ને તાહિની (શેકેલા તલની પેસ્ટ), લીંબુનો રસ અને લસણ સાથે વાટી પેસ્ટ બનાવવામાં આવે છે. હમસને પાપરિકા, થોડા આખા બાફેલા કાબુલી ચણા, ઓલિવ ઓઈલ અને પાર્સલી વડે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે. મિડલ યીસ્ટ માં સામાન્ય રીતે એ ડીપ તરીકે પીટા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. સ્ટાર્ટર સાથે પીરસી શકાય એવી આ એક ખુબ જ સરસ સાઈડ ડીશ ની રેસીપી છે.#RB17#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો ચીઝ સ્પગેટી (Tomato Cheese Spaghetti Recipe in Gujarati)
બાળકો ને પસંદ આવે તેવી ક્વિક એન્ડ ઇઝી રેસીપી. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
ફલાફલ
#RB12#LB#SRJ#cookpad_guj#cookpadindiaમૂળ મીડલ ઈસ્ટ ના દેશ નું આ વ્યંજન એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર છે. કાબુલી ચણા થી બનતું આ વ્યંજન સામાન્ય રીતે પીતા બ્રેડ કે રેપ અથવા સેન્ડવિચ માં મૂકી ને, હમસ, તાહીની, ઝાત્ઝીકી સોસ અને લેટ્સ, ડુંગળી વગેરે શાકભાજી સાથે ખવાય છે અથવા તમે એકલા ફલાફલ ને કોઈ પણ ડીપ સાથે ખાઈ શકો છો. તળી ને બનાવતા ફલાફલ ને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવા એર ફ્રાય અથવા બેક પણ કરી શકાય છે. કાબુલી ચણા પ્રોટીન થી ભરપૂર હોય છે એટલે બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે. Deepa Rupani -
-
ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#સુપરશેફ#વીક૩#મોનસૂનસ્પેશિયલFalafal મિડલ યીસ્ટ ની ખુબ પોપ્યુલર ડિશ છે. પણ originally એ ઇજિપ્ત નું સ્ટ્રીટ ફૂડ છે. એને હમસ (એક ડીપ) સાથે સર્વ થાય છે.એને પીતા બ્રેડ માં મૂકી ને હમાસ સાથે પણ સર્વ કરાઇ છે. ભારત માં પણ એટલું જ એ સૌ નું પ્રિય છે. આ એક પ્રકાર ના ફ્રીટરસ જ છે એથી એને monsoon માં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે. Kunti Naik -
ફલાફલ અને હમસ
#RB9#Week9#SRJફલાફલ એ બેઝિકલી ઇજિપ્ત ની ડીશ છે જે આજ આખી દુનિયા ના રેસ્ટોરન્ટ્સ માં અલગ અલગ રીતે બનાવી ને સર્વ કરાય છે. એમાં યુઝ થતી તાહીની પેસ્ટ પણ ઇથોપિયા દેશ ની દેન છે જે આ ફલાફલ સાથે સર્વ કરાતી હોય છે. જેમાં અલગ વેરિયસન્સ આપી ને બનાવી શકાય છે. મેં પણ ટ્રાઇ કર્યા આ ફલાફલ અને હમસ ઈ રેસિપી બુક ના ૯ માં અઠવાડિયા માં બનાવા માટે. Bansi Thaker -
-
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
-
ફલાફલ
#TT3#cookpadindia#cookpadgujarati ફલાફલ એ Mediterranean dish છે middle eastern નું ફાસ્ટ ફૂડ છે તે કાબુલી ચણા માંથી બને છે તેમાં ફ્રેશ હર્બ અને મસાલા નો ઉપયોગ થાય છે તેને પેટી કે રોલના શેપમાં વાળી ને તળી કે બેક કરી લેવામાં આવે છે.તેને પિતા બ્રેડ,હમસ,તાહીની સોસ,રેડ ચીલી સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#SRJ#LB#RB13#cookpad#cookpadindia#cookpadgujratiફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે. Bhavini Kotak -
ફલાફલ વિથ મિન્ટ હમસ
#goldenapron3ફલાફલ ને ડિપ ફ્રાય કે સેલો ફ્રાય કરવામાં આવતા હોય છે પરંતુ અહીં મેં તેને અપ્પમ પેનમાં બનાવેલ છે.જેથી એક્સ્ટ્રા તેલ નો ઉપયોગ ટાળી શકાય અને એક હેલ્ધી સ્નેક તૈયાર થાય hardika trivedi -
-
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
-
ગાર્લિક એન્ડ હબ્સ સ્પગેટી (Garlic and herbs spaghetti recipe)
બાળકો ને પસંદ આવે તેવી અને જલ્દી થી બની જાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#AT#TheChefStory#ATW3ફલા ફલ એ કાબુલી ચણામાંથી બનાવેલી ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે .તે મધ્ય પૂર્વીય ભોજન ની એક પરંપરાગત વાનગી છે. ફલા ફલ ને સલાડ સમસ અને તાહિની સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Amita Parmar -
હમસ
#કઠોળકઠોળ ના લાભ તો આપણે સૌ જાણીએ છીએ અને મહત્તમ ભાગે કઠોળ નો ઉપયોગ આપણે શાક માં કરીએ છીએ. કાબુલી ચણા ની સૌથી જાણીતી વાનગી છોલે ભતુરે છે અને એના પછી કાબુલી ચણા ની મૂળ વિદેશી વાનગી જે હવે ભારત માં પણ પ્રચલિત છે. એ છે હમસ . મૂળભૂત રીતે મિડલ ઇસ્ટ ની વાનગી ફલાફલ સાથે ખવાતું હમસ એ સ્વસ્થયસભર અને સ્વાદિષ્ટ છે. Deepa Rupani -
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
હમસ અને ફલાફલ(Hummus falafel recipe in Gujarati)
#GA4#Week 6છોલે ચણા માથી બનતી એક લેબેનીજ રેસિપિ Shital Shah -
ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)
મેડિટેરિયન રેસીપી કલરફુલ અને હેલ્થી તેમજ ફટાફટ બની જતી હોઈ છે.. મોટા ભાગ ની રેસીપી સાથે ડીપ સર્વ થતુ હોઈ છે અને કૂકિંગ પ્રોસેસ પણ ઓછી હોઈ છે. આજ ની લેબેનિસ રેસિપી મા પીટા બ્રેડ યેસ્ટ ફ્રી તેમજ ઘઉં ના લોટ ની બનાવેલ છે અને હમસ ની બદલે મેયોનીઝ મા મિન્ટ ચટણી ઉમેરી બનાવેલ છે. લેબેનિસ ક્યુઝિન ની આ રેસિપી આપણા ક્યુઝિન ને compatible છે એટલે ચોક્કસ થી ટ્રાય કરી શકાય છે.#ATW3#TheChefStory Ishita Rindani Mankad -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindiaફલાફલ મીડલ ઈસ્ટર્ન ફુડ છે, ફલાફલ ને હમસ સાથે સર્વ કરવામાં આવે છે પીટા બ્રેડ ને સલાડ સાથે પણ લઈ શકાય Bhavna Odedra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10445617
ટિપ્પણીઓ