પાલકના પાનને સારી રીતે પાણીથી ધોઈ મિક્સરમાં પીસી લેવી પછી ઘઉં ના લોટ મા બધા મસાલા નાખી પાલકની પયુરી થી લોટ બાંધી લેવો પછી દસ મિનિટ લોટને ઢાંકીને સાઈડમાં મુકો પછી પરોઠા વણી લેવા તેલ અથવા બટર લગાવીને શેકી લેવા ઠંડુ દહી અથવા અથાણા ગ્રીન ચટણી સાથે સર્વ કરવા
ટિપ્પણીઓ