ઓપન વેજ બ્રેડ ચીઝ ટોસ્ટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10616237
એક વાસણમાં બટાકાનો માવો,કેપ્સિકમ,ડુંગળી અને બધો મસાલો મિક્સ કરો.
ત્રિકોણ કાપેલી બ્રેડ ઉપર બટાકા વાળો પુરાણ પાથરીને ઉપર ચીઝ ભભરાવીને, ઘી કે બટર મૂકી ધીમા તાપે શેકી લો. ચીઝ થોડું મેલ્ટ થાય ત્યારે ગેસ પર થી ઉતારી લો ને ચા અથવા કોફી જોડે સર્વ કરો 🥰
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ