રાંધવાની સૂચનાઓ
- 1
વાસણ માં છાસ, ગોડ, આદુ મરચાં પેસ્ટ નાખી હલાવી લેવુ.
- 2
વાસણ માં તેલ અને ધી ગરમ થાય પછી રાય, જીરૂ, તજ, લવીંગ, બાદીયુ, તામલ પત્ર, મરચું, લીમડો નાખી થવા દેવુ.હીંગ નાખી છાસ નો વઘાર કરવો હળદર મીઠુ નાખી હલાવુ. ૩૦ મીનીટ ઘીમા ગેસ પર ઉકળવા દેવુ.
- 3
કુકર માં ખીચડી ધોઈ ને લેવી તેમા પાણી હળદર મીઠું નાખી ૮ મીનીટ ઘીમા ગેસ પર થવા દેવુ ખીચડી તૈયાર.
- 4
દહી મા અથાણુ નાખી હલાવી લેવુ.
- 5
ડીસ મા કઢી રાખવી તેના પર ખીચડી ની લાંબી સ્ટીક જે મ રાખવુ. તેના પર પાપડ સેકી રોલ વાડી મુકવુ.આચારી દહી ઉપર મુકી પીરસવૂ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈટાલિયન દલિયા ખીચડી કઢી
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઆજનાં સમયમાં બધાને ખીચડી ઓછી ભાવે છે તેમાં પણ બાળકોને ઓછી ભાવે છે કારણકે બાળકો ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે, તો આજે ફ્યુઝન રેસીપીમાં મેં ઈટાલિયન ખીચડી અને અલગ જ ટેસ્ટમાં કઢી બનાવી છે જે બધાંને ખૂબ જ ભાવશે. Ekta Rangam Modi -
સેવ કઢી
#ફેવરેટખુબજ સરળતાથી બનતી ડીસ છે જેને રોટલી અથવા બાજરી ના રોટલા અને લસણ ની ચટણી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
-
-
ખાનદેશી કઢી
#ROK#kadhirecipe#MBR2#WEEK2#KhandeshiKadhiRecipeકઢી એક Traditional व्य॔जन છે.કઢી દરેક પ્રાંત ના લોકો અલગ અલગ રીતે બનાવે છે.... જેમકે...ગુજરાતી ખટમીઠી કઢી,પંજાબી પકોડા કઢી....આજે મહારાષ્ટ્ર માં બનતી અનેક પ્રકારની કઢી પૈકી ની એક ખાનદેશી સ્ટાઈલ માં કઢી ને બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે તમને ગમશે. Krishna Dholakia -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મિત્રો અહી મે સાદી ખીચડી બનાવી છે તેમા તમે મસાલા અને સ્પાઇસ એડ કરી મસાલેદાર ખીચડી બનાવી શકોછો. Krupa -
-
-
અંગુર રબડી પાના કોટા
#AV અંગુર રબડી ગુજરાતી મીઠાઈ અને પાના કોટા ઈટાલિયન ડિઝરટ નુ મીકચર છે આ વાનગી. Reema Jogiya -
-
-
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10606104
ટિપ્પણીઓ