દાળ ભાત
કાઠિયાવાડી સ્પેશિયલ
Steps
- 1
પેહલા કુકરમા બન્ને દાળ મિક્સ કરીને 2 ગ્લાસ પાણી ઉમેરી બાફી લો દાળ બફાય જાય એટલે તેમાં હળદર, મરચા, ટામેટા બધા મસાલા ઉમેરીને પકાવો ઊભરો આવી જાય તેને ઉતારી લો
- 2
ડાળ નેટેસ્ટટી બનાવા માટે અેક બાઉલ મા ગોળ,લાલ મરચાંનો પાવડર લઈ તેમા દાળ ઉમેરી ને હલાવી લો હવે આપણે વઘાર કરવા માટે એક કડાઈ લઇ તેમા તેલ ઉમેરો તેલ થય જાય એટલે તેમાં રાય, જીરૂ, હિગ, કરિ પત્તા, તમાલ પત્તા બધા મસાલા ઉમેરીને ડિસ ઢાકી દો રાય અને જીરૂ ફુટી જાય તેમાં બાઉલ મા કાઢી લી દાળ ઉમેરી ઉકાલો આવે તેમા વધેલિ દાલ ઉમેરી 5 મીનીટ ચડવા દો ધાણા વડે ગારનીસ કરો
Similar Recipes
More Recipes
-

Street style - Moong Dal Pakoda
Sampada Shrungarpure
-

Monika Jain
-

Pan-Seared Salmon with Sautéed Vegetables
Xavier Seror
-

Muniswari.G
-

Vilde!:)
-

Naheed Alam
-

Eva Saida
-

Eva Saida
-

ryandvy
-

Cherry Rhubarb Cream Cheese Shortbread Dessert Bars
Chef Mommy Nessa
-

ldscorpio1
-

JustFood
-

carrie
-

Jasmin Motta _ #BeingMotta
-

Deepti Patil
-

Raduma Jamse (0716271944)
-

Aniqa Rehman
-

Moumita Biswas
-

Palak Manghwani
-

bijal desai
-

karima's Kitchen
-

Pineapple biryani very authentic flavor
Arachana ( Tanya)
-

Stella T
https://cookpad.wasmer.app/us/recipes/11085947







Comments