Orange cake
Steps
- 1
સૌપ્રથમ ઓવનને ગરમ કરવા ૭ મિનિટ મૂકો. હવે કેકના ટી નને તેલથી ગ્રીસ કરી મેંદો નાખી દો. હવે વધારાના મેંદો બહાર કાઢી લો.
- 2
એક બાઉલ લઈ તેમાં ખાંડ, દહીં, orange zest બરાબર મિક્સ કરો.
- 3
હવે, આ wet mixer માં મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા seive કરી ઉમેરો.
- 4
હવે, તેમાં ધીરે ધીરે ઓરેન્જ જ્યુસ ઉમેરો.
- 5
હવે આ મિશ્રણમાં ઓરેન્જ ફૂડ કલર ઉમેરો.
- 6
ઓવન convection mode સિલેક્ટ કરી ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ 40 મિનિટ બેક થવા દો.
- 7
કેક બેક થયા બાદ ઠંડી થવા દો. હવે, કેક ને demould કરો..
- 8
હવે,orange cake ને કાજુ થી ગાર્નીશ કરો.
Similar Recipes
More Recipes
-

Protein Rich Moong Dal Waffle - Dahi Wada (Waffle - Dahi Wada - No Fry)
Bina Samir Telivala
-

Phil
-

Cluelesskitty
-

Chicken and Vegetables Creamy Pasta Salad
Amazing Foodies
-

Madhumita Bishnu
-

Sarvat Hanif
-

Creamy Mango Chikoo Twist Milkshake (Eid Special Refreshing Drink)
Krishna Dholakia
-

mary jane
-

Mallika Ramshatriya
-

Brooklyn Sorenson -

adam
-

Quick Low-Carb Pizza (7 carbs)
Dori Thomas
-

@Tehmina_Ameen
-

Claire
-

Lisa Jervis
-

Okra(Lady finger) with DaL(Lentil) Curry
Bengali Spice 💚
-

Claire Dolci
-

Karan Tripathi (Food Fanatic)
-

Ayesha Saad
-

Ummy Alqaly
-

Uzma Latif
-

Narkel die Bengali chholar daal
The Epicurean Feast















Comments