કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાફેલુ ઊંધિયું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાફેલુ ઊંધિયું રેસીપી મુખ્ય ફોટો

બાફેલુ ઊંધિયું

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧

#ઇબુક૧

વધુ વાંચો

બાફેલુ ઊંધિયું

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧

#ઇબુક૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • શાક :-
  • 250 ગ્રામસુરતી પાપડી ના દાણા
  • 250 ગ્રામબટાકા
  • 250 ગ્રામશક્કરિયા
  • 250 ગ્રામરવૈયા
  • 250 ગ્રામરતાળુ
  • મીઠુ
  • 1 ચમચીજીરૂ પાવડર
  • 1 ચમચીઅજમો
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીસુગર
  • 5 ચમચીઓઈલ (સીંગ)
  • ઉપર નાખવા ઝીણી સેવ
  • ગ્રીન ચટણી :-
  • 200 ગ્રામકોથમીર
  • 10લીલા મરચા
  • મીઠુ
  • 1લીંબુ નો રસ
  • કોઠા ચટણી :-
  • 1પાકુ કોઠા નો માવો
  • એટલા જ પ્રમાણ મા ગોળ
  • મીઠુ
  • 4 ચમચીલાલ મરચુ
  • 1 ચમચીજીરૂ
  • ઉપર સીંગ તેલ નાખવુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવૈયા ધોઈ કાપી વચ્ચે જીરૂ મીઠુ ભરી કુકર મા એક ચાળણી મા મૂકી 1 સિટી મારી વાડકા મા કાઢી લેવા.

  2. 2

    ગ્રીન ચટણી તથા કોઠા ની ચટણી નુ બધુ મિક્સ કરી બનાવી તૈયાર કરવી.

  3. 3

    હવે કુકર મા ઓઈલ ગરમ મૂકી અજમો નાખી બધા શાક અને પાપડી ધોઈ ને કાપેલા વધારવા તેમાં મીઠુ હળદર અને સુગર નાખી હલાવી થોડુ જ પાણી નાખી 3સિટી વગાડો. ઢાંકણ ખોલી ચેક કરવું બધા જ શાક સરસ બફાઈ જશે.

  4. 4

    જમતી વખતે જ બધા શાક માઈક્રોવેવ મા ગરમ મૂકી ઉપર બધી ચટણી ઓઈલ અને સેવ નાખી મિક્સ કરી બાફેલુ ઉંધીયુ પીરસો. ખુબ બ જ સરળ અને હેલ્થી ઊંધિયું તૈયાર થશે. જેમાં શાક ફોલવા ની જરૂર રહેતી નથી.

    બાફેલુ ઊંધિયું રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Parikh
Bijal Parikh @cook_18960223
પર February 09, 2020 05:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેલઝોન બ્રેડ
  2. સલાડ વિથ સ્પાઇસી યોગર્ટ ડ્રેસિંગ
  3. દહીં કે અંગારે
  4. વોલનટ ચોકલેટ ફજ
  5. મેક્સિકન ટાકોઝ
  1. વડા પાઉં
  2. ઢોકળાં
  3. બનાના ચિપ્સ
  4. ભરેલો રોટલો
https://cookpad.wasmer.app/in-gu/recipes/11542244
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close