મેથી મલાઈ મટર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને ઘી મિક્સ કરો
- 2
ત્યારબાદ ૫ થી ૧૦ જીરૂ મૂકીને વગારૉ તેમાં મેથી ધોઇને નાખો અને સાંતળો પાંચથી સાત મિનિટ ચડવા દો
- 3
તેમાં બાફેલા મોટર ઉમેરો ખાંડ મીઠું મરચું હળદર પાવડર પનીર અને ચીઝ આ બધું મિક્સ કરીને હલાવો
- 4
ત્યારબાદ મલાઈ મિક્સ કરીને તરત જ ગેસ બંધ કરી દો અને ઠંડું થાય એટલે નો ચીઝ નાખીને એને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11767177









ટિપ્પણીઓ