ચીકુ મિલ્ક શેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11929839
સૌ પ્રથમ એક બાઉલ માં ચીકુ ના ટુકડા,ખાંડ,મલાઈઅને દૂધ લઈ ગ્રાઈન્ડ કરી લો.
હવે એક કાચ નો ગ્લાસ લઈ તેમાં શેક ને લઇ લો.
ઉપર થી ચીકુ ના ટુકડા ઉમેરી થોડી વાર ફ્રીઝ માં ઠંડુ કરી સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ