રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણગાવેલા મગ અને મિક્સરમાં લઈ ક્રશ કરી ખીરું તૈયાર કરો
- 2
હવે ઢોસા ના ખીરામાં ફણગાવેલા મગ નું ખીરું નાખીને મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું નાખો હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હળદર મીઠા લીમડાનો વઘાર કરી બાફેલા બટેટા સમારી ને નાખી સ્વાદ અનુસાર મીઠું નાખોમિશ્રણ તૈયાર કરો હવે એક નોનસ્ટિક પેનમાં તેલ લગાવી ખીરામાંથી ઢોસા બનાવવા ઢોસા તૈયાર થાય એટલે તેમાં તૈયાર કરેલું મિશ્રણ પાથરી ઢોસા તૈયાર કરી સંભાર અને ચટણી સાથે સર્વ કરો
- 3
ઢોસો કિનારીઓ છોડવા માંડે ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલા બટેટા નું મિશ્રણ પાથરીને ઢોસો ઉતારીને સંભાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
-
-
-
-
-
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
-
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11929459
ટિપ્પણીઓ