કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#Goldenapron 3
,#Week11,
#Potato ,
#રગડા પેટીસ

#Goldenapron 3
,#Week11,
#Potato ,
#રગડા પેટીસ

વધુ વાંચો

રગડા પેટીસ

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#Goldenapron 3
,#Week11,
#Potato ,
#રગડા પેટીસ

#Goldenapron 3
,#Week11,
#Potato ,
#રગડા પેટીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 3મોટા બટાકા
  2. 3 ચમચીપૌઆ જાડા
  3. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧/૪ ટી સ્પૂન હળદર
  6. ૧/૨ ચમચી લાલ મરચું
  7. ૧/૨ ચમચી ધાણાજીરું
  8. તેલ ટીકકી શેકવા માટે
  9. રગડો બનાવવા માટે :-
  10. 1 કપસફેદ સૂકા વટાણા
  11. મીઠું
  12. ૧/૨ ચમચી લાલ મરચું
  13. ૧/૨ ચમચી હળદર
  14. 3 ચમચીકોથમીર ફુદીનાની ચટણી
  15. 3 ચમચીઆમલી ની ચટણી
  16. 3 ચમચીદહીં
  17. 3 ચમચીડુંગળી ઝીણી સમારેલી
  18. 3 ચમચીઝીણી સેવ
  19. કોથમીર
  20. ચાટ મસાલો
  21. સંચળ પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો, અને વટાણા ને પલાળી લો અને બાફી લો

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બાફેલા બટાકા ને છોલી છીણી લો

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પૌઆ પલાળી ને બટાકા મા ઉમેરો તેમા મીઠું, આદુ મરચાં ની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું ઊમેરી મિક્સ કરી લો

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને મિક્સ કરી લો, અને સરખા ભાગ પાડી ટીકકી વાળી લો

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ટીકકી ને તવી મા તેલ મૂકી શેકી લો

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ વટાણા મા પાણી રેડી મીઠું, હળદર, લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ ઊમેરી ૩ સીટી વગાડી લો

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ડીશ મા ટીકકી મૂકી તેની ઉપર રગડો રેડી ઉપર થી ગળી ચટણી, લીલી ચટણી, દહીં, ડુંગળી, સેવ ભભરાવી સર્વ કરો

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર April 02, 2020 03:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રેડ બેકિંગ
  2. હોમમેડ પાઉં
  3. પાઉંભાજી બ્રુશેટા
  4. મોરૈયા નો શીરો
  5. પાલક પનીર ચીઝ ગોટાળા, પરાઠા અને સલાડ
  1. સરગવા બટાકા નું શાક
  2. કાઠીયાવાડી પનીરનું શાક અને રોટલા
  3. વેનીલા ઓરીઓ આઈસક્રિમ
  4. ભાખરીના પીઝા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11939271
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close