રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૩ મોટા બટાકા
  2. ૩ સરગવાની શીંગના
  3. ટામેટા
  4. ૧ ચમચી રાઈ
  5. ૧/૨ ચમચી હિંગ
  6. ૫ ચમચી તેલ
  7. ૧ ચમચી જીરૂ
  8. ૫-૬ લીમડાના પાન
  9. ૭-૮ કળી વાટેલું લસણ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૨ ચમચી લાલ મરચું
  13. ૨ ચમચી ધાણાજીરૂ
  14. ૧/૨ કપ સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક તપેલીમાં પાણી લઈ તેમાં બટાકા છોલી કટકા કરી લો.એક સરગવાની શીંગ ના ચાર કટકા કરી એમ ત્રણેય શીંગ કટકા કરીલો.ટામેટા પણ સમારી લો.

  2. 2

    એક કુકર માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ જીરું અને લીમડાના પાન નાંખો.

  3. 3

    પછી તેમાં વાટેલું લસણ અને ટામેટા નાખી તેમાં મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું નાખી હલાવી લો.

  4. 4

    પછી તેમાં સરગવાની શીંગ અને બટાકા નાખી હલાવી થોડું પાણી નાખી કુકર બંધ કરી 3 સીટી વગાડી લો.

  5. 5

    શાક બની જાય એટલે કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

Similar Recipes