કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા-પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા-પેટીસ રેસીપી મુખ્ય ફોટો

રગડા-પેટીસ

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#લોકડાઉન
હાલમાં જે સમય ચાલી રહ્યો છે તેમાં બધાનો સહકાર અને સાવચેતી ખૂબ જરૂરી છે.આમ છતા બાળકોને કે મોટાઓને કાંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.તો ચાલો ટેસ્ટી અને ચટપટી પરંતુ ઘરમાં મળી રહેતી વસ્તુઓ થી જ બનતી આ રગડા પેટીસ બનાવીએ.( આમ તો રગડા માટે કઠોળના સફેદ વટાણાનો ઉપયોગ થતો હોય છે પરંતુ મને આ મળી શકયા ન હોવાથી મે ઘરના લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે અને બ્રેડ ના ભુકાની બદલે રોટલીનો ભુકો)

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૩ જણ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૨ ટેબલસ્પુન આદુ મરચાની પેસ્ટ
  3. ૧/૨ કપ રોટલીનો ભુકો
  4. ૨૦૦ ગ્રામ સુકા લીલા વટાણા
  5. ૧ ટેબલસ્પુન લાલમરચુ પાવડર
  6. ૧/૪ ટી સ્પુન હીંગ
  7. ૧/૪ ટીસ્પુન હળદર
  8. ૧/૨ ટેબલસ્પુન ગરમમસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૨ ડુંગરી પાતળી સમારીને
  11. કોથમીર, લીલામરચા, આદુ (લીલી ચટણી માટે)
  12. ખજુર આમલીની મીઠી ચટણી
  13. તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પહેલા બટાકાને બાફી ઠંડા કરી છીણી લો.હવે એમા આદુ મરચાની પેસ્ટ, મીઠું અને રોટલીનો ભુકો ઉમેરી મિક્સ કરીલો આમાંથી ગોળ શેપમા પેટીસ બનાવી લો.

    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લીલાવટાણા જે પાંચ થી છ કલાક પલાળી રાખ્યા પછી તેને કુકરમા બાફીને રેડી રાખો. કડાઈમાં તેલ ગરમ થાય પછી હીંગ અને વટાણા ઉમેરી મીઠું, લાલમરચુ,હળદર અને ગરમમસાલો ઉમેરો.

    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઉપરના મિશ્રણ માં જરુરીયાત મુજબ પાણી ઉમેરી ઉકાળી લો.છેલ્લે એમાં ખજુરઆમલીની મીઠીચટણી ૨ ટેબલ સ્પુન ઉમેરો.

    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બનેલી પેટીસને કોનફલોરમા રગદોળી પેનમાં તેલ મુકી કરીસ્પી તળી લો.

    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મીકસીજારમા લીલી ચટણી બનાવી લો.

    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એસેમ્બલ કરવા માટે પ્લેટમા પેટીસ મુકી ઉપર ગરમ રગડો લીલી ચટણી, મીઠી ચટણી અને ડુંગરી મુકીને પરોસો.

    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા-પેટીસ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
પર April 04, 2020 19:02
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાવ
  2. ઇન્સ્ટન્ટ રવા ડોસા
  3. પૌંઆ ની ખીચું
  4. ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડર ના ગુલાબજાંબુ 🌹🌹
  5. ફરાળી ચેવડો
  1. કોર્ન પાલક સબ્જી
  2. આમળાં, લેમન,જીજર (આદું)મિન્ટ સરબત (જ્યુસ,)
  3. બટેટા ની સૂકી ભાજી
  4. સેઝવાન ઇટાલિયન મસાલા ઉતાપમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973246
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close