આમળાં, લેમન,જીજર (આદું)મિન્ટ સરબત (જ્યુસ,)

#goldenapron3
#week5#ઇબૂક1#પોસ્ટ39
રાંધવાની સૂચનાઓ
- 1
આંબળા ને પહેલા ખમણી થિ ખમણી લેવા
- 2
પછી આદું ઝીણું સુધારી લેવું
- 3
પછી ખાંડ ની ચાસણી કરવી ખાંડ મા ખાંડ ડૂબે એટલું પાણી નાખવું ચાસણી ખૂબ જાડી કરવી પતાસા જેવી થઈ જાય એવી
- 4
આવી જાડી કરવી ઠંડી પડે એટ્લે ખુબજ જાડી થઈ જશે સેજ ચાસણી ગરમ હોય તયારે આદું,આમળાં નો રસ કાઢી લેવો અને ચાસણી માં કોટન કાપડ થી ગાળી લેવોએટ્લે ચાસણી ઓગળી જાય નહીતો ઠંડી પડે એટ્લે ખુબજ જાડી ચાસણી થઈ જાય છે પતાશા જેવી
- 5
આદુંઅને આમળાં નો રસ કાઢી ને ચાસણી મા નાખીએ એટ્લે ચાસણી સેજ લાલ થઈ જાય છે
- 6
પાણી નો ઉપયોગ ઓછો કરવો આદું ને મિક્ષચર જાર મા નાખી ક્રંસ કરવું ને લીંબુ નાખવું એટલે આદું ક્રંસ થઈ જાય પછી કપડા મા કરસ કરેલું આદું ગાળી લેવું
- 7
ચાસણી ઠંડી પડે પછી ફુદીનો અને લીંબુ સાથે ક્રંસ કરવું એટ્લે લીલો કલર કૂદી ના નો રહે છે પછી ચાસણી મા કૂદી ના નું ક્રંસ નાખી દેવું પછી મિક્સ કરી દેવુંપછી બોટલ મા ભરી લેવું
- 8
આમળાં નું સરબત ફ્રેંઝર મા સ્ટોર કરી સકાય છે લાંબો ટાઈમ સારુ રહે છે જરૂર ટ્રાય કરસોસરબત કરવા ટાઈમે ગ્લાસ મા પા ચમચી મીઠું નાખી ફૂદિન આમળાં નું સિઁરપ નાખી પાણી નાખવું બરફ નાખવો સરબત તૈ યાર ખુબજ સરસ થાય છે જરૂર ટ્રાય કરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આમળાં અને આદું જયુસ(Amla-ginger juice recipe in Gujarati)
#GA4 #Week11મેં આમળાં અને આદું જયુસ બનાવ્યું છે.સવારે ઉઠીને તરત આમળાં જયુસ પીવું ખૂબ જ સારું છે. હાલ કોરોના સમયમાં પીવું ખૂબ જ જરૂરી છે. Bijal Parekh -
-
-
-
-
ફુદીના સરબત
#goldenapron3#week5#મોમઆવી ગરમી તથા આવા વાતાવરણ માં સ્ફૂર્તિદાયક માં આ સરબત ખુબ સરસ બનાવી શકાય.Khyati Kotwani
-
લેમન મિન્ટ એપીટાઈઝર
#goldenapron3#week5#એનિવર્સરીઆપણે જ્યારે હોટલ માં જમવા જાઈ ત્યારે ત્યાં આપણને આ એપીટાઈઝર વેલકમ ડ્રીંક માં આપે છે જેનાથી આપણને સરસ ભૂખ લાગે છે.અને ગરમી માં પણ ઠંડક આપે છે. Suhani Gatha -
-
(આમળાં નું જ્યુસ( Amla Juice Recipe in Gujarati)
અમે દર winter ની સીઝન માં આમળાં નું જ્યુસ બનાવી ને પીએ છીએ ને આથેલા આમળાં ખાઈ એ છીએ આજે મે બનાવ્યું છે તો તમારી સાથે શેર કરું છુ એક એમિયુનીટી ડ્રીંક છે #GA 4#week 11 Pina Mandaliya -
-
-
લીંબુ વરિયાળી સરબત
#goldenapron3. #week5. #sharbat. હેલ્લો ફ્રેન્ડ આપણે ઉનાળામાં લીંબુ કે વરિયાળી નું સરબત બનાવતા જ હોઈએ છીએ. આજે મે લીંબુ અને વરિયાળીનું મિક્સ સરબત બનાવ્યું છે. જે ખૂબ જ સરસ બને છે. Sudha B Savani -
-
-
-
-
લેમન મિન્ટ આઇસ ટી
#SRJ#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની બહુજ ઈચ્છા થાય છે તો ગરમ ચા ને બદલે ઠંડી ચા પીવાની ખૂબ જ મઝા આવે છે તેમ પણ અલગ અલગ ફ્લેવર્સ ની આઇસ ટી બનતી હોય છે. Alpa Pandya -
-
-
મિન્ટ લેમન ટી
#goldenapron3Week23PUDINA મિત્રો ફુદીનો શરીરને ઠંડક આપે છે અને લીંબુ એ શરીરની વધારાની ચરબીને ઓગાળે છે તો ચાલો આ બંનેનું મિશ્રણ કરી અને શરીરને સ્ફૂર્તિ આપે તેવી ચા બનાવતા શીખીએ Khushi Trivedi -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ