દાલ મખની
#નોઓનિયનનોગાર્લિક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાળી અડદની દાળને ગરમ પાણીથી ધોઇ લો ત્યારબાદ તેને કુકરમાં ચારથી પાંચ સીટી વગાડો
- 2
ત્યાર બાદ એક વાસણમાં ઘી અને તેલ ગરમ કરો અને તેમાં જીરૂ અજમો અને લવિંગથી વધારો વઘાર આવી જાય પછી તેમાં ટમાટર આદુ-મરચાની પેસ્ટ કરીને એડ કરવાની
- 3
ટમાટર ની પ્યુરી ચડી જાય ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરવાના અને પછી મલાઈ એડ કરો
- 4
ત્યારબાદ તેમાં કાળી અડદની દાળ એડ કરવાની ત્યારબાદ તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરો અને પછી તેને મિક્સ કરો
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ ઘી અજમો લવિંગ લીલા મરચાનો વઘાર કરો અને તે વઘારને દાળમાં એડ કરો ને કોથમીરથી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028009












ટિપ્પણીઓ