રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાળી અડદની દાળને ગરમ પાણીથી ધોઇ લો ત્યારબાદ તેને કુકરમાં ચારથી પાંચ સીટી વગાડો
- 2
ત્યાર બાદ એક વાસણમાં ઘી અને તેલ ગરમ કરો અને તેમાં જીરૂ અજમો અને લવિંગથી વધારો વઘાર આવી જાય પછી તેમાં ટમાટર આદુ-મરચાની પેસ્ટ કરીને એડ કરવાની
- 3
ટમાટર ની પ્યુરી ચડી જાય ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરવાના અને પછી મલાઈ એડ કરો
- 4
ત્યારબાદ તેમાં કાળી અડદની દાળ એડ કરવાની ત્યારબાદ તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરો અને પછી તેને મિક્સ કરો
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ ઘી અજમો લવિંગ લીલા મરચાનો વઘાર કરો અને તે વઘારને દાળમાં એડ કરો ને કોથમીરથી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ મખની
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.#એનિવર્સરી Viraj Naik -
-
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
-
-
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
દાલ મખની
#લોકડાઉન આમાં દાળ ને ઘી હોવાથી પ્રોટીનનું પ્રમાણ વધુ જ હોય છે. રાઈસ , પરોઠા,રોટી સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
-
-
-
-
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
દાલ ખીચડી
#સુપરશેફ3આપણે ગૃહિણી તો કોકવાર આપણને પણ બધા કામ પરવારીને રસોઈ બનાવવાની આળસ થતી હોય અને ચોમાસામાં વરસાદમાં લાઈટ પણ આવ જાવ કરતી હોય એવા માં ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે તેવી દાળ ખીચડી બનાવી ગરમાગરમ સવૅ કરો. Shyama Mohit Pandya -
પનીરી દાલ બંજારા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ માં વિવિધ પ્રકારની દાલ સર્વ કરવા માં આવે છે. જેમાંથી "દાલ બંજારા "કે જે "લંગરવાલી દાલ "ને મળતી આવે છે. આ દાલ ગુજરાતી લોકો ની પણ પ્રિય દાલ બની રહી છે માટે મેં અહીં આ દાલ ની રેસિપી રજૂ કરી છે. અડદ અને થોડી માત્રામાં ચણાની દાળ નો યુઝ કરી બનાવવામાં આવતી આ દાલ ન્યુટ્રીશ્યન થી ભરપૂર છે તેમજ બટર અને ક્રીમ થી ભરપુર એવી આ દાલ નું ટેકસ્ચર એકદમ સ્મુઘ અને સિલ્કી હોય છે. આ દાલ નો પરફેક્ટ ટેસ્ટ મેળવવા તેમાં વપરાતા ખડા મસાલા અને ઘીમા તાપે પકવવા ની પ્રક્રિયા મહત્વ ની હોય છે . આ ક્રીમી દાલ માં અડદ ની ચીકાશ બીલકુલ ના જણાય એ જ પરફેક્ટ " દાલ બંજારા " છે. કોઇવાર તેમાં વેજીટેબલ નો યુઝ કરી ને પણ સર્વ કરવા માં આવે છે . મેં અહી પનીર એડ કરી ને દાલ ને એક નવી ફલેવર અને ટેસ્ટ આપેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028009
ટિપ્પણીઓ