કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359

મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500ml દૂધ
  • 2 ચમચીકોર્નફ્લોર (તપકીર કે કસ્ટર્ડ પાવડર પણ ચાલે મેં તપકીર લીધો
  • 2હાફૂસ કે કેસર કેરીના કટકા
  • 1/3 કપમિલ્ક પાવડર (ના હોઈ તો પણ ચાલે)
  • 3 ચમચીદૂધ ની મલાઈ
  • 1/3 કપખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને એક વાસણ માં થોડુ પાણી નાખી પછી ગરમ કરવા મૂકવું જેથી ઘાટું થાય ત્યારે નીચે બેસી કે બળી ના જાય

    મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1 ઉભરો આવે ખાંડ ઉમેરવી.ત્યાર બાદ 2 ચમચી કોર્નફ્લોર ને બીજા ઠંડા દૂધ માં ઓગળી ને ઉકળતા દૂધ માં એડ કરવું. અને રબડી જેવું થાય ત્યાં સુધી ચલાવતા રહેવું. મેં તપકીર વાપર્યો છે અને એના થી પણ સ્વાદ અને બનાવટ એકદમ સરસ જ થઈ છે.

    મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજી તરફ કેરી ના ટુકડા ને 2hr માટે ફ્રીઝર માં ઝીપલોક બેગ માં મૂકી દેવા. અને દૂધ ને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ થવા દેવું.

    મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કેરી ને મિક્સચ માં પલ્પ કરી અને જાડી ગરની થી રેસા નીકળી જાય એમ ગાળી લેવી. હવે મિક્સર માં ઠડું પડેલું દૂધ, કેરી નો પલ્પ, મિલ્ક પાવડર, મલાઈ બધું એડ કરી 30sec સુધી મિક્સ કરવું. અને એર ટાઈટ ડબ્બામાં 2hr માટે સેટ કરવા મૂકી દેવું. 2hr પછી પાછું 30sec માટે મિક્સ કરવું અને ડબ્બા માં ભરી કાજુ ટુકડા એડ કરવા. અને થોડું ટેપ ટેપ કરવું જેથી બબલ્સ ના રહે હવે overnight ક 8hr ફ્રીઝ કરી એન્જોય કરો.

    મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો આઈસક્રીમ (mango ice cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanka Shah
Priyanka Shah @cook_22018359
પર April 21, 2020 19:40

ટિપ્પણીઓ (4)

Amita Vadgama
Amita Vadgama @cook_20084183
April 22, 2020 04:54
hu try karis .,mast 6
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો આઈસક્રીમ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સૂજી મસાલા ઢોકળા
  2. ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા
  3. વ્હાઇટ ગ્રેવી પાસ્તા
  4. સુઝી કપ કેક(Suji Cup Cake Recipe In Gujarati)
  5. બટેટાનું રસાવાળું શાક
  1. દહીંવડા
  2. તવા પાવ ભાજી
  3. મુખવાસ
  4. કાંદા કચોરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12216985
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close