રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લૉટ બાંધવા માટે એક વાડકા માં મેંદો, મીઠુ, અજમો, તથા મુઠ્ઠી પડતું તેલ + 1 ચમચી ઘી લઈ લૉટ મોઈ લેવો. પછી તેમાં થોડુ થોડુ પાણી ઉમેરી ને રોટલી જેવો લૉટ બાંધી લેવો. તથા તેને ઢાંકી ને મૂકી દેવો.
- 2
મસાલો બનાવવા માટે જીરું, વળિયારી, ધાણા, લવિંગ સેકી અધકચરા વાંટી લેવા. ડુંગળી ઝીણી સમારી લેવી. બટાકા બાફી લેવા.
- 3
તાવડી માં 3 ચમચી તેલ ગરમ કરી તેમાં વાંટેલો મસાલો, આદુ લસણ ની પેસ્ટ, હિંગ, ડુંગળી, તથા મીઠું નાખી સાંતળવું. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં બાકી ના મસાલા નાખી, 2 ચમચી બાફેલી મગ ની દાળ તથા બાફેલા બટાકા નો ભૂકો નાખી બરાબર ભેળવી અને ચણા નો લૉટ છાંટવો.
- 4
હવે લૉટ ના લૂઆ કરી. રોટલી ની જેમ વણી તેમાં પુરણ મૂકીને બંધ કરી, વધારાનો લૉટ કાઢી કચોરી ને લૂઆ ની જેમ ગોળ કરી વચ્ચે અંગૂઠા થી દબાવી ને ચપટી કરી લેવી. હવે તેલ ગરમ કરી તેમાં ધીમા તાપે કચોરી ને ગુલાબી તળી લેવી.તૈયાર છે એકદમ ખસ્તા એવી સ્વાદિષ્ટ કાંદા કચોરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સોફ્ટ શક્કરપારા (Soft Sakkarpara Recipe In Gujarati બ)
ખૂબજ ક્રન્ચી અને નાના મોટા સૌ ને ભાવે તેવા. Reena parikh -
-
મગ ની દાળ ની કચોરી(moong dal recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડસવાર ના નાસ્તા મા જો ફરસાણ મળી જાય તો મજા પડી જાય અને એમાં પણ મગ ની દાળ ની કચોરી..સુપર યમ્મ🤤😋...મે બનાવી છે સ્વાદિષ્ટ મગ ની દાળ ની કચોરી જે ખસતા પણ છે અને નરમ પણ. Vishwa Shah -
-
-
-
-
-
-
આલુ કચોરી
#સ્ટાર્ટઆ કચોરી ને મેં ડિઝાઇન આપી બનાવી છે. આલુ કચોરી દરેક ને ભાવતી વાનગી છે. તેને તમે ટિફિન માં પણ આપી શકો. Daxita Shah -
-
-
દાલ પકવાન (Dal Pakvan in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ2#ફ્લૉર/લોટ 2દાલ પકવાન એ સિંધી લોકો ની ફેમસ વાનગી છે.. દાલ પકવાન હેવી નાસ્તો છે માટે તેઓ આને નાસ્તા માં લે છે.. ખુબ ટેસ્ટી એવી આ વાનગી તમને પણ ખુબ ગમશે.. આને લસણ ની ચટણી તથા ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કર્યું છે.. પકવાન ને તમે અગાઉ થી બનાવી સ્ટોર કરી શકો છો. જે એર ટાઈટ ડબ્બા માં દસેક દિવસ સુધી સારાં રહે છે.. Daxita Shah -
-
કચ્છી પકવાન પૂરી (Kutchi Pakwan Poori Recipe In Gujarati)
#KRC#cookpadgujaratiઆ પૂરી પકવાનની જેમ જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ પકવાન જેવો જ હોય છે. તેથી તેને પકવાન પૂરી (સ્નેક્સ) કહે છે. પૂરી નાની અથવા મોટી જેવી બનાવી હોય એવી બનાવી શકાય. તે સાંજ અથવા સવારના ચા સાથે નાસ્તામાં સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)
#વેસ્ટ #રાજસ્થાનપરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે. Parul Patel -
-
More Recipes
ટિપ્પણીઓ