શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમગ ની દાળ
  2. 2 વાડકીઅડદ ની દાળ
  3. તળવા માટે તેલ
  4. 2 કપદહીં
  5. 1/2 કપખાંડ
  6. 1/2 કપમીઠી ચટણી
  7. 1 ટુકડોઆદુ
  8. 23 લીલા મરચાં
  9. કોથમીર
  10. દાડમ ના દાણા
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં મગની દાળ અને અળદની દાળ ને 5 6 કલાક પાણીમાં પલાળી રાખો. દાળ પલળી જાય તો તેને પીસી ને ખીરુ તૈયાર કરવુ. હવે આદુ, મરચાં, કોથમીર, જીરું અને મીઠું ખલ માં ખાંડી એકરસ કરીને ખીરા માં ભેળવી દો.

  2. 2

    હવે તેલ ગરમ કરી તેમાં ખીરા માંથી ભજીયા(વડા) મૂકી ગોલ્ડન બ્રાઉન તળી લેવા. એક વાસણમાં પાણી લઈ તેમાં તળેલા વડા મુકવા.

  3. 3

    પરફેક્ટ ચાટ નુ દહી બનાવવા માટે 2 કપ દહી માં ખાંડ નાખી ભેળવી દેવું. દહી ને ફેટવુ નહિ. થોડી વર માટે મુકી રાખવુ જેથી ખાંડ ઓગળી જાય.થોડી વાર પછી તેને ગાળી લેવુ.હવે એક પ્લેટ માં વડા માં થી પાણી બરાબર નીચોવી ને મુકવા એના ઉપર દહી, મીઠી ચટણી, મરચુ, દાડમ, જીરું પાઉડર,કોથમીર નાખી અને પિરસવુ. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ દહીવડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes