તવા પાવ ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા સૂકા લાલ મરચા લસણ અને એક ટામેટું પીસી ને બાજુ મા રાખો
- 2
ડુંગળી અને ટમેટા ની અલગ અલગ ગ્રેવી બનાવો
- 3
બધી શાકભાજી બાફો
- 4
શાકભાજી બફાઈ જાય પછી ક્રુશેર ક્રશ કરો
- 5
બધું તૈયાર થાય પછી એક પેન મા બટર અને ઓઇલ મિક્સ કરો પેલા સૂકા મરચાં વાડી ગ્રેવી નાખો થોડી લાલ થાય પછી ઓનિઓન ગ્રેવી નાખો તેલ ઉપર આવે એટલે ટામેટા ની ગ્રેવી નાખો પછી બધા મસાલા નાખી દો ચાર થી પાંચ મિનિટ સાતડો તેલ ઉપર આવે એટલે બાફેલું શાક નાખી દો ચાર થી પાંચ મિનિટ સુધી રહેવા દો સર્વ કરો પેલા તેમાં એક પેન લેવાનું તેમાં થોડું બટર અને લસણ ની ચટણી નાખો ગરમ થાય પછી તેમાં ભાજી નાખી દો જે પ્રમાણ મા જોય તે પ્રમાણે ગરમ કરતા જવું ડુંગળી ટામેટા ના સલાડ અને લીલી ચટણી લસણ ની ચટણી જોડે પીરસો
- 6
ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
-
-
-
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
-
ભાજી પાવ
#RB8વેકેશન દરમિયાન બધા સાથે મળી ને ગાર્ડન માં જમવા નો પ્રોગરામ કર્યો ને ભાજી પાવ બનાવી લઈ ગયા પણ સરવિગ પ્લેટ નો પિક રહી ગયો .ને જમવા લાગી ગયા તો તે પહેલાં પિક મૂકી દીધો. Sejal Pithdiya -
હરિયાળી પાવ ભાજી
#જોડીઆ પાવભાજી રેગ્યુલર પાવભાજી કરતાં અલગ છે કારણ કે લીલા રંગના ઈનગ્રીડીયન્ટસ વાપરી ને બનાવ્યું છે. જે એટલું જ હેલધી છે. Bijal Thaker -
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
-
-
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ. illaben makwana -
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12216670
ટિપ્પણીઓ