ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)

Tejal Hiten Sheth @cook_18392851
#મોમ
કોઈ પણ ઉજ્જવની મીઠાસ વગર અધુરી છે... હું લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#મોમ
કોઈ પણ ઉજ્જવની મીઠાસ વગર અધુરી છે... હું લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદામાં ઘી અને ઇનો નાખી બધે સરખી રીતે મિક્સ કરો અને પછી એમાં ધીરે ધીરે પાણી નાખીને એક જાડું ખીરું બનાવો. ખીરું બહું જાડું/ પાતળું નાં હોવું જોઈએ. એક તપેલી માં ખાંડ અને પાણી નાખી ગરમ કરવા મૂકો એમાં લીંબુ, રંગ અને ઈલાયચી નાખી એક બોઇલ આવે એટલે ઉતારી લેવું. એક પોળી પાન માં તેલ/ ઘી મૂકીને ગરમ કરો અને જલેબી કરો ધીમા તાપે. અને પછી એને તરત જ ચાસણી માં ડુબાડો અને ૧૦ સેકન્ડ માં કાઢી લ્યો. ઉપર થી સૂકા મેવા થી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12420625





ટિપ્પણીઓ (2)