વણેલા ગાઠીયા (Vanela Gathiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મોન 2 ચમચી નાખો પછી તેમાં અજમા,હિંગ, નિમક,સોડા નાખી કઠણ લોટ બાંધો.પછી લોટ ને પાણી વાળા હાથ કરી કૂણવો.જરૂર લાગે તો ગરમ તેલ લઇ ને કૂણવો.નીચે મુજબ કલર થશે ત્યાર
- 2
પછી પાટલા પર ગાંઠિયા હથેળી ની મદદ થી વણી લેવા.પછી એક કડાય માં તેલ ગરમ કરી ગાંઠિયા તળી લેવા.ધીમા તાપે તળવા જેથી કડક નો થાય લાંબા પણ વણી શકાય
- 3
બસ તૈયાર છે વણેલા ગાંઠિયા તેના ઉપર હિંગ અને મરી પાવડર છાંટો.અને સંભારા અને મરચા સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12485151











ટિપ્પણીઓ