જલેબી (Jalebi recipe in gujarati)

મારા બંને બાળકો ને જલેબી બહુજ ભાવે છે તો તેના માટે હું જ્યારે તે ને મન. હોય ત્યારે હું બનાવું છું અને તે ખુબજ હોશ થી ખાઈ છે
જલેબી (Jalebi recipe in gujarati)
મારા બંને બાળકો ને જલેબી બહુજ ભાવે છે તો તેના માટે હું જ્યારે તે ને મન. હોય ત્યારે હું બનાવું છું અને તે ખુબજ હોશ થી ખાઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટ અને ચણા નો લોટ ચાળી અને બને ને મિક્સ કરી લો તેમાં દહીં નાખી અને હુંફાળું પાણી નાખી તેનું બેટર બનાવો ત્યારબાદ તેને દસ થી બાર કલાક આથો લાવવા મૂકી દો ત્યાર પછી જુવો તેમાં આથો સરસ આવી ગયો હશે ત્યાર પછી તેમાં એક ચપટી બેકિંગ પાવડર નાખી અને હલાવો ત્યાર પછી
- 2
એક કઢાઈ લઈ તેમાં ઘી લઈ તેને ધીમા તાપે ગેસ પર ગરમ થવા દો ત્યારબાદ એક દૂધ ની કોથળી અથવા સોસ ની બોટલ થી બહુ જાડી નહિ તેવી જલેબી બનાવો અને બીજી બાજુ એક તાર ની ચાસણી બનાવી લો જલેબી ને સરસ તળી લો અને ગરમ ઘીમાં. થી સીધી ચાસણી માં નાખી હલાવી ચાસણી તેમાં ચડે એટલે ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે જલેબી આમાં તમે ખાવા નો કેસરી અથવા પીળો કલર નાખી શકો છો અને ગુલાબ ની પાંખડી પણ નાખી શકો છો લોકડાઉં
- 3
ને લીધે મારી પાસે હાજર ન હતું તેટલા માટે મે આજે મધર્સ ડેના દિવસે મારા બાળકો માટે મે બનાવી છે તો તમે પણ ધરે બનાવી ગરમ ગરમ જલેબી ની મજા લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
જલેબી(jalebi recipe in Gujarati)
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું Vandna bosamiya -
જલેબી (jalebi Recipe in Gujarati)
#CCCકોઈ પણ તહેવાર હોય તો સ્વીટ વગર તો અધૂરો જ ગણાય તો ક્રિસમસ હોય તો સ્વીટ તો બનાવું પડેજ ને તો મેં આપના ગુજું ની ફેવરિટ જલેબી બનાવી છે. Shital Jataniya -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
જલેબી
તહેવારો હોય કે મીઠું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી રેસિપી અને ગુજરાતીઓની ઓળખ મીઠી-મધુરી જલેબી.#ff3 Rajni Sanghavi -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend1 #ટ્રેન્ડ1 પહેલીવાર જલેબી જાતે બનાવવા ની કોશિસ કરી છે, બનાવતા જોઈ છે પણ જાતે કોઈ દિવસ જાતે બનાવી ન હતી અને એક વસ્તુ માની ગઈ અઘરી નથી પરંતુ શાંતિ અને સ્થિરતા સાથે બનાવવામાં આવે એ જરૂરી છે, શરૂઆતમાં સરખો આકાર ન આવ્યો લોટ પતલો થયો અને ગેસ ધીમો ન હતો પછી લોટ ઉમેરી ને ધીમા તાપે બનાવતા ફાઈનલી બની ગઈ ગોળ વળી એના પરથી એક વાત માની લીધી "અસફળતા અને અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી " છેલ્લા બની અને ખુબ સારી બની તો મારા અનુભવ વાળી જલેબી ની રીત તમને કહુ છું. Nidhi Desai -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
-
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
જલેબી (Jalebi recipe in gujarati)
સ્પેશિયલ કેસર જલેબી.●કેસરયુક્ત જલેબી જે એકદમ ક્રન્ચી બને છે. લોકડાઉનના સમયમાં મધર્સ ડે આવતો હોઈ માટે મમ્મી તેમજ બાળકોને સ્વીટ ખાવાની ઈચ્છા થઇ હોવાથી મેં તેમના માટે આ જલેબી બનાવી છે. કાઠિયાવાડી લાંબા તેમજ વણેલા ગાંઠિયાનો નાસ્તો જલેબી વિના અધુરો લાગે છે. Kashmira Bhuva -
રવા ના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in gujarati)
# મધર્સ ડેમારી દીકરી ને ગુલાબજાંબુ બહુજ ભાવે છે તો આ મધર્સ ડે ના દિવસેમે એમના માટે ગુલાબજાંબુ બનાવીયા તે ખાઈ ને ખૂબ ખુશ થઈ ગઈ અને તે બોલી thank you મોમ. Mansi P Rajpara 12 -
ઇન્સ્ટન્ટ ક્રિસ્પ જલેબી / દહીં જલેબી(Dahi Jalebi Recipe In Gujarati)
ક્રિસ્પ જલેબી મીઠી અને સ્વાદિષ્ટ,ભારતીય આકર્ષક ઉત્સવની મીઠી વાનગી છે. આ કડક - કડક જલેબી રેસીપીનો સ્વાદ જ્યારે ઠંડા દહીંમાં બોળવામાં આવે ત્યારે શ્રેષ્ઠ હોય છે... ટેસ્ટસ અમેઝિંગ... Foram Vyas -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend જલેબી નામ સાંળતાં જ ખાવાનું મન થાય.અમાં પણ ચટપટી જલેબી ની વાત જ અલગ છે.અને તમે ચા સાથે, ચટણી સાથે કે ચાટ જોડે ખાઈ શકો છો. Anu Vithalani -
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
*જલેબી*
જલેબી ખુબ જાણીતી ગુજરાતી વાનગી છે.અને બહુજ ભાવતી,ગાંઠિયા સાથે ખવાતી વાનગી છે.#ગુજરાતી Rajni Sanghavi -
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#કૂકબુકન્યુ યરના નવું કરવાની ઈચ્છા દર વખતે થાય પણ વખતે અલગ અલગ બનાવો પણ આ વખતે મને થયું કે હું જલેબી જલેબી ગાંઠિયા બનાવવાની તો ચાલો આજે આપણે જોઈએ જલેબી ની રેસીપી Varsha Monani -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trendજલેબી આપણું રાષ્ટ્રીય સ્વીટ છે . દશેરા ને દિવસે જલેબી સૌથી વધારે ખવાઈ છે. જલેબી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખાય છે Bhavini Kotak -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
જલેબી
#goldenapron2#ઇબુકજલેબી મેપી ની વાનગી છે.જે ત્યાં ખુબજ પ્રચલિત છે.આજે આપડે જલેબી બનાવીશું . Sneha Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)