ડુંગળી કેપ્સિકમ મલાઈ (onion capsicum malai Recipe In Gujarati)

Priyanka Shah @cook_22018359
ડુંગળી કેપ્સિકમ મલાઈ (onion capsicum malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા વાસણ માં તેલ લઇ તેમાં ક્યુબસ માં કટ કરેલા ડુંગળી કેપ્સિકમ સાંતળી લો. અને અલગ પ્લેટ માં કાઢી લો
- 2
હવે એજ વાસણ માં થોડું તેલ એડ કરી તેમાં જીરું સાંતળી જીની સમારેલી ડુંગળી ઉમેરી એ સહેજ ગુલાબી થાય એટલે તેમાં બેસન એડ કરો અને બન્ને ને એક સાથે બ્રોવન થવા દો.
- 3
હવે તેમાં ટમેટા પ્યૂરી એડ કરી મિક્સ કરો ત્યાર બાદ બધા મસાલા એડ કરો અને સાથે કર્ડ ઉમેરીડો. હવે થોડું પાણી એડ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી ને ચડવા દો.
- 4
હવે તેમાં સાતળેલા ડુંગળી કેપ્સિકમ ઉમેરો અને 2min પકાવી ગેસ બંધ કરી લાસ્ટ માં મલાઈ એડ કરી કોથમીર અને કસૂરી મેથી નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12499447













ટિપ્પણીઓ