કાજુ કતરી (kaju katri recipe in gujarati)

#મોમ (મધર્સ ડે સ્પેશિયલ)
મા શબ્દો થી મહાન નથી બનતી,
મા તો પોતાના માતૃત્વ થી મહાન બને છે.
મારી દીકરી ને કાજુ કતરી ખૂબ જ ભાવે છે તેથી મે તેને મધર્સ ડે ના દિવસે બનાવી આપી અને મારી દીકરી ને ખુશ કરી .
કાજુ કતરી (kaju katri recipe in gujarati)
#મોમ (મધર્સ ડે સ્પેશિયલ)
મા શબ્દો થી મહાન નથી બનતી,
મા તો પોતાના માતૃત્વ થી મહાન બને છે.
મારી દીકરી ને કાજુ કતરી ખૂબ જ ભાવે છે તેથી મે તેને મધર્સ ડે ના દિવસે બનાવી આપી અને મારી દીકરી ને ખુશ કરી .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ને મિક્સર જાર માં લઇ કાજુ નો ભૂકો કરી લેવો.આ ભૂકો એકદમ dry કરવાનો છે.એટલે મિક્સર ચાલુ કરતી વખતે તેને રિવર્સ બાજુ તેના બટન ને ચાલુ બંધ કરી ભૂકો એકદમ ઝીણો કરવો.આ ભૂકા ને ચાળી લેવો.
- 2
ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને એક કડાઈ માં લઇ તેમાં 1/2વાટકી પાણી ઉમેરી તેની 1 તાર ની ચાસણી બનાવી લેવી.ગેસ ધીમો કરી આ ચાસણી માં કાજુ નો ભૂકો નાખી હલાવવું.
- 3
કાજુ અને ચાસણી નું મિશ્રણ કડાઈ થી છુટુ પડવા લાગે એટલે ગેસ બંધ કરી ઈલાયચી પાવડર ઉમેરી એક પ્લેટમાં મિશ્રણ કાઢી લેવું. આ ગરમ મિશ્રણમાં એક ચમચી ઘી ઉમેરી મસળવું. હાથમાં થોડું ઘી લગાવી smooth લોટ જેવું બાંધી લેવું.
- 4
એક પ્લાસ્ટિકમાં ઘી લગાવી અડધા ભાગમાં મોટો લુવો મૂકી પ્લાસ્ટિકનો બીજો ભાગ ઉપર ઢાંકી વેલણ વડે વણી લેવું. આપણને અનુકૂળ હોય તેટલી પાતળી વણવી.
- 5
વણાઈ જાઈ એટલે બીજી એક પ્લેટમાં કાઢીને જો વરખ લગાડવો હોય તો લગાડી શકાય.મેં અહીં નથી લગાડ્યો. ત્યારબાદ ડાયમંડ શેપમાં કટ કરી લેવી. અને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવી. તો તૈયાર છે નાના મોટા સૌને ભાવે તેવી મધર્સ ડે સ્પેશિયલ કાજુ કતરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
# Diwali 2021 #DFTકાજુ કતરી : કાજુ કતરી બનાવવી સહેલી છે ખૂબ જ ઓછા ingredients માથી અને જલ્દી થી બની જાય છે. Sonal Modha -
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
કાજુ કતરી (Kaju Katri recipe in Gujarati)
#rakshabandhanspecial#sweets#Late_post આ કાજુ કતરી મે માત્ર 2 ચમચી કાજુ થી જ બનાવી છે. અને ઇમાથી લગભગ 500 ગ્રામ કાજુ કતરી બને છે. એકદુમ મીઠાઇ વાડા ના દુકાને મડે એવી જ બની છે. Daxa Parmar -
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી... Jigna Vaghela -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#Weekend#Home_Made #Aluna_Vrat #Fast#રક્ષાબંધનનાના બાળકોથી લઈને મોટા દરેકને પ્રિય એવી કાજુ કતરી. જે મીઠાઈ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. આ મીઠાઈ મેં મારી દિકરીને અલુણા_ વ્રત નિમિત્તે ઉપવાસમાં ખાવા માટે બનાવી હતી.તો આવનારા #રક્ષાબંધન_પર્વ નિમિત્તે આ મીઠાઈ બનાવી શકાય છે. જે ઘરે પણ થોડી ચોકસાઈ રાખીને થોડા સમયમાં જાતે જ બનાવી શકાય છે અને #૧૨_થી_૧૫ દિવસ સુધી બહાર જ રાખી શકાય છે. મેં અહીં સાદી કાજુ કતરી બનાવી છે, આમાં કેસર તાંતણા ઉમેરી કેસર કાજુ કતરી પણ બનાવી શકાય છે. જો તમે પ્રથમવાર બનાવતા હોય તો આપેલા માપ કરતા અડધા કે ત્રીજા ભાગના માપથી બનાવવા પ્રયત્ન કરી જુઓ. Urmi Desai -
મખાણા કાજુ કતરી (Makhana Kaju Katri Recipe In Gujarati)
#DFT મખાણા - કાજુ પર્ણાકાર કતરી Krishna Dholakia -
-
કાજુ કતરી
કાજુ કતરી એક પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. જે નાના થી મોટા સુધી સૌને પસંદ હોય છે. સારી, સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી વાનગી છે Sweta Kanada -
કાજુ કતરી(Kaju Katli Recipe In Gujarati)
કાજુ કતરી એક પરંપરાગત મીઠાઈ છે, જે બધી મીઠાઈઓ માં સૌથી સરળ અને ઝડપ માં બનતી મીઠાઈ છે. કાજુ કતરી બધા ની પ્રિય અને ભારતીય મીઠાઈ માં સૌથી પ્રખ્યાત છે. તો ચાલો શીખીએ easy કાજુ કત્રી. Kunti Naik -
કાજુ કતરી(kaju katri recipe in gujarati)
# વેસ્ટગુજરાતી ઓ સ્વીટ ના ખૂબ શોખીન હોય છે અને મારા ફેમિલી મેમ્બર્સ ને કાજુ કતરી ખૂબ જ ભાવે છે તો તમે પણ ટ્રાય કરજો Deepahindocha -
કાજુ કતરી(Kaju Katli recipe in Gujarati)
#GA4#week5#cashew કાજુ કતરી નાના મોટા સૌ કોઈ ને ભાવતી મીઠાઈ છે.બનાવી પણ ખૂબ સરળ છે. Hetal Panchal -
કાજુ કતરી(kaju katli recipe in gujarati)
#trend4કાજુ કતરી આજે મેં ઇન્સ્ટન્ટ ઓછી મહેનત થી બની જાય એવી try કરી સારી બની છે Dipal Parmar -
કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)
#GA4#Week5#cashawકાજુ કતરી એકદમ બહાર જેવી અને સરળ રીતો છે જે ઘરે બધા easily બનાવી શકે છે અને બહાર જેવો જ ટેસ્ટ આવે છે ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
કાજુ કતરી (Kaju katri Recipe in Gujarati)
#GA4#Week5#Cashewકાજુ નાનામોટા બધાને ભાવે છે. અને એમાંય મીઠાઈનું તો પૂછવુજ શુ? કાજુ કતરી લગભગ બધાને ભાવતી તેમજ મનગમતી મીઠાઈ છે. ખરુંને!! ચાલો બનાવીએ Archana Thakkar -
કાજુ કતરી(kaju katri recipe in gujarati)
કાજુ કતરી એક સ્વાદિષ્ટ અને રોયલ sweet છે જે આપણે ફેસ્ટિવલ ટાઈમ પર બનાવતા હોઈએ છીએ#કૂકબુક Nidhi Jay Vinda -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
ઓછી વસ્તુ અને ફટાફટ બની જતી આ sweet ટેસ્ટ માં માં બહુ જ મસ્ત લાગે છે.મારા દીકરા ,દીકરી અને જમાઈને બહુ જ ભાવે છે.... Sonal Karia -
કેસર કાજુ કતરી
#HM કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વિશે કોઈ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી . કોઈ એવું નહીં હોય જેને કાજુ કતરી ભાવતી ના હોઈ. Ilaben Suchak -
કાજુ કતરી (Kaju Katari Recipe In Gujarati)
#GA4 #Week5 #post ૧ ... ત્રણ વસ્તુ માંથી બનતી સરળ અને સાદી મીઠાઈ છે. કાજુ કતરી એકદમ સહેલી અને બધાને બહુ જ ટેસ્ટી લાગે તેવી મિઠાઇ છે. 15 મિનિટમાં બની જાય તેટલી સરળ વાનગી છે. Khilana Gudhka -
કાજુ કતરી (kaju katli recipe in gujarati)
#GA4 #week12 #peanutકાજુ કતરી નું બેસ્ટ ઓપ્શન. શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારના નટ્સ ખાવાનાં ઘણા ફાયદા છે. જેમાં શિંગ દાણા નું આગવું મહત્વ છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વીટામીન ઈ,બી6 પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો મેં અહીંયા શિંગ દાણા માંથી બધા ને ભાવે તેવી શિંગ કતરી બનાવી છે. Harita Mendha -
એપલ કાજુ કતરી (Apple Kaju Katari Recipe In Gujarati)
#GA4#Week5#Cashewકાજુ કતરી તો ખાઈએ જ છે પણ મેં કઈક નવું કર્યું અને એપલ કાજુ કતરી બનાવી. Khyati's Kitchen -
-
-
કાજુ બરફી / કાજુ હલવા
આ વાનગી કાજુ કતરી થી મેળ ખાઈ છે. મેં થોડો અલગ સ્વાદ આપી ને અલગ બનાવી છે. Arpan Shobhana Naayak -
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
#GA4#week9#dryfruit પારંપરિક રીતે દિવાળી માં બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે પણ કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વગર દિવાળી અધૂરી છે....તો આવો આપણે આ વાનગી બનાવીએ..તહેવાર ની પારંપરિક પ્રણાલી થી પ્રેરિત થાય ને મને આ વાનગી બનવાનો વિચાર આવ્યો... Kajal Mankad Gandhi -
-
More Recipes
ટિપ્પણીઓ (7)