કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી છોલે મસાલા (punjabi chhole masala)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી છોલે મસાલા (punjabi chhole masala) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી છોલે મસાલા (punjabi chhole masala)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

#માઇઇબુક
#વિકમીલ૧

#માઇઇબુક
#વિકમીલ૧

વધુ વાંચો

પંજાબી છોલે મસાલા (punjabi chhole masala)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

#માઇઇબુક
#વિકમીલ૧

#માઇઇબુક
#વિકમીલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપબાફેલા કાબુલી ચણા
  • 1 કપસમારેલી ડુંગળી
  • 1 કપકાપેલા ટામેટા
  • 1જાવિંત્રી
  • 2તમાલ પત્ર
  • 1નાનો ટુકડો તજ
  • 1 ટી સ્પૂનધાણા
  • 1 ટી સ્પૂનતલ
  • 1 ટી સ્પૂનજીરું
  • 1 ટી સ્પૂનવરિયાળી
  • 2કે ત્રણ બાદિયા
  • 1/2ટી ચમચી મરી અને લવિંગ
  • ૨ ટી સ્પૂનચાની ભૂકી
  • 1/2ટી ચમચી હળદર, મરચું, ધાણા જીરું
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાબુલી ચણા ને રાત્રે પ લાળી ને સવારે ૬ થી ૭ સીટી સુધી કૂકરમાં બાફી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈનો વઘાર કરો. તેમાં જીરું અને લસણ અને ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી સહેજ આછી ગુલાબી થાય ત્યારે તેમાં ટામેટાં ઉમેરી તેને સાંતળો. ટામેટાં જ્યારે ઢી લા થાય ત્યારે ગેસ બંધ કરીને ઠંડુ થવા દો.

    પંજાબી છોલે મસાલા (punjabi chhole masala) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડુંગળી અને ટામેટાનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી છોલે મસાલો બનાવી લો. તેના માટે એક પેનમાં બધા સૂકા મસાલા થોડા શેકી લો અને તેને મિક્સરમાં વાટી લો. ટામેટાં અને ડુંગળી નું મિશ્રણ ઠંડુ થઈ જાય બાદ તેની પેસ્ટ બનાવી લો

    પંજાબી છોલે મસાલા (punjabi chhole masala) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં થોડું તેલ લઇ તેમાં એક તમાલ પત્ર ઉમેરી તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી તેમાં બનાવેલો છોલે મસાલા ઉમેરી ને ચડવા દો. બીજી તપેલીમાં અડધો કપ પાણી ઉકળવા મૂકી તેમાં ચા ઉમેરી તેને ઉકળવા દો. ચા ઉકળી જાય ત્યાર બાદ ગળી લો. ટામેટાં અને ડુંગળીના મિશ્રણમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં ચણા ઉમેરી લો. હવે એક કપ પાણી અથવા જેવી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે પાણી ઉમેરી દો.તેમાં હળદર, મરચું, ધાણા જીરું,સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ચડવા દો.

    પંજાબી છોલે મસાલા (punjabi chhole masala) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી છોલે મસાલા (punjabi chhole masala) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ચાનું પાણી પણ તેમાં ઉમેરી ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. લગભગ પાંચેક મિનિટ બાદ ગ્રેવી ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં કોથમીર ઉમેરો અને સર્વ કરો.

    પંજાબી છોલે મસાલા (punjabi chhole masala) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Karishma Patel
Karishma Patel @kinjalpatel
પર June 21, 2020 17:15
Gandhinagar

ટિપ્પણીઓ (2)

Swaminathan
Swaminathan @Swami_180828
June 22, 2020 03:53
Superb 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી છોલે Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  3. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
  1. ભરેલી ડુંગળી(stuff dungri in Gujarati)
  2. ચીઝ કોર્ન ભેળ(cheese corn bhel recipe in gujarati)
  3. ગ્રેવી પાસ્તા(grevy pasta in Gujarati)
  4. બદામ દૂધ(badam dudh in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12506093
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close