ભરેલી ડુંગળી(stuff dungri in Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

ભરેલી ડુંગળી(stuff dungri in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થી ૧૦ નાની ડુંગળી
  2. 2 ચમચીમોટી ધાણાજીરું પાઉડર
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1/2ટેબલ ચમચી હળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચારથી પાંચ ચમચી તેલ
  7. કોથમીરથી ગાર્નિશિંગ માટે
  8. 8-9લસણની કળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાને તમારી કાપા પાડીને રેડી કરો અને લસણની કળીને બારી સમારી લો

  2. 2

    ઉપર જણાવેલ મસાલો ૧ બાઉલ માં રેડી કરો પછી તેમાં ગરમ તેલ નાખીને મિક્સ કરો

  3. 3

    ડુંગળીમાં બધો મસાલો ભરી અને વઘાર માટે રેડી કરો પછી એક કડાઈમાં તેલ મૂકી ડુંગળીનો નાખી પાણી ઓજ મૂકીને ચડવા દો...

  4. 4

    પછી ડુંગળી એકદમ ચડી જાય ત્યારબાદ ઉપરથી વધેલો મસાલો એડ કરીને જ થોડી વાર માટે ચઢવા દો તૈયાર છે ગરમા ગરમ રસધાર ભરેલી ડુંગળી...્ બાજરીના રોટલા સાથે શું કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes