રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રાજમાં લઇ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી આખી રાત પલળવા દો.ત્યારબાદ તેને ચાર સિટી સુધી બાફી લો.
- 2
હવે ટામેટા,આદું, મરચા ની પેસ્ટ બનાવો.હવે કૂકર માં તેલ ઉમેરો અને રાઈ, લાલ મરચું ઉમેરો અને તતળી જાય એટલે હિંગ ઉમેરો.
- 3
હવે તેમાં ટામેટા,આદું અને મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો અને 2 મિનિટ થવા દો.
- 4
હવે તેમાં રાજમાં ઉમેરો અને ત્યારબાદ મરચુ પાવડર,હળદર,ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરો,ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો અને 10 મિનીટ કૂક થવા દો. હવે તેને એક પ્લેટ માં લઈ તેને ટામેટા અને લીંબુ ની સ્લાઈસ અને કોથમીર થી ગાર્નિશ કરો અને ચાવલ સાથે સર્વે કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12613336













ટિપ્પણીઓ