ગુવાર ઢોકળી નું શાક(Guvar Dhokali Sabji Recipe In gujarati)

#પરાથા અને રોટીસ
કાઢીયાવાડી સ્પેશિયલ ધર માં બધા નું ફેવરિટ
ગુવાર ઢોકળી નું શાક(Guvar Dhokali Sabji Recipe In gujarati)
#પરાથા અને રોટીસ
કાઢીયાવાડી સ્પેશિયલ ધર માં બધા નું ફેવરિટ
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ના શાક માટે કુકર મા ૪ ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી રાઈસ જીરુ ઉમેરી આદુ મરચાની લસણ ની પેસ્ટ ઉમેરી લો. ૧ મિનિટ સુધી સાંતડો અને તેમા ગુવાર ના ટુકડા ઉમેરી લો. ૨ મિનિટ સુધી સાંતડો અને તેમાં બધા સુકા મસાલા તથા ગરમ મસાલો નાખો. ૨ મિનિટ સુધી સાંતડો. ૨ ગ્લાસ પાણી ઉમેરી ધીમે તાપે ઉકળવા દો.
- 2
ઢોકળી બનાવવા માટે થાળીમાં બંને લોટ લઈ તેમા મીઠું મરચું,ધાણા જીરુ, હળદર, અજમો, તેલ નાખી પાણી વડે લોટ બાંધી લો. નાના લુવા લઈ હાથ થી પેંડા ઢોકળી બનાવી લો. ગરમ ઉકળતા ગુવાર ના શાક મા ઢોકળી ઉમેરી દો. ૧ ચમચી લીંબુનો રસ ઉમેરી કુકર મા ૩ સીટી વગાડીને બંધ કરી લો. તૈયાર છે ગુવાર ઢોકળી નું સ્વાદિષ્ટ શાક.લીલા ધાણા વડે ગાનિॅસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતી ડીસઆ રેસિપી ખુબજ સ્વાદિષ્ટ છે એકવાર જરૂર ટ્રાય કરજો Falguni Punjani -
-
-
-
-
ગુવાર ઢોકળી
#હેલ્થીઝીણી મેથી ની ભાજી અને ગુવાર આ બે શાક ના કોમ્બીનેશન થી બનતી એક સુરતી વાનગી Pragna Mistry -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
આમ જોવા જઇએ તો ઘર માં ગુવાર નુ અલગ અલગ રીતે શાક બને છેહું લઈ ને આવી છુ ગુવાર ઢોકળી નું શાક મે અહીં ચણાનો લોટ અને ઘંઉ નો લોટ બંને યુઝ કરીયો છેતો આવો જાણીએકઈ રીતે બને છેસંજીવ કપુર ની સબ્જીહોટેલ સ્ટાઈલ#EB#week5 chef Nidhi Bole -
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
ગુવાર ઢોકળી (Guvar Dhokali recipe in Gujarati)
#EB#WEEK5#COOKPADINDIA#COOKPADGUJARATI#GUWARSAK Vandana Darji -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)