દાળ બાટી (Dal Bati recipe in gujarati)

રાજસ્થાન ની પારંપરિક ભોજન. જે એક વન પોટ મિલ છે.
એપે પેન માં બનાવી છે બાટી.
દાળ બાટી (Dal Bati recipe in gujarati)
રાજસ્થાન ની પારંપરિક ભોજન. જે એક વન પોટ મિલ છે.
એપે પેન માં બનાવી છે બાટી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને બાફી લો પછી એક પેની માં તેલ મૂકોતેલ ગરમ થાય એટલે એમાં રાઈ જોયું નો વઘાર કરો પછી એમાં હિંગ નાખો અને ત્યારબાદ તેમાં ટામેટા ડુંગળી અને લસણ નાંખીને સરખી રીતે સાંતળો પછી એમાં બધો મસાલો કરો અને છેવટે દાળ નાખો અને જરૂર મુજબ પાણી નાખીને દાળને ઉકળવા દો દારૂ પકડી જાય એટલે એમાં કોથમીર ભભરાવો અને ઢાંકી દેવી બાકી માટે એક વાસણમાં લોટ ઘી અને હિંગ નાંખીને સરખી રીતે બધું મિક્સ કરો મિક્સ થઈ જાય એટલે પાણી નાંખીને લોટ બાંધવો. પૂરી જેવો લોટ બાંધવો.
- 2
લોટને ૨૦ મિનીટ રહેવા દો 20 મિનિટ પછી એના બનાવો અને વચ્ચે રાખીને + ની નિશાની બનાવો એટલે બાટી અંદર સુધી પક્કાઈ જાય.પછી એ પ્રેમ અને એમાં લગાવીને જે બાટી બનાવી છે એને બધી j8 મીઠાઈ એટલે બધી બાતી અને આઠ મિનિટ થવા દો લગભગ ૨૦ મિનિટમાં તમારી બાટી તૈયાર થઇ જશે. પછી ગરમાગરમ દાળ અને બાતી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)