મેંગો પેંડા (Mango Penda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ લઈ ને તેમાં ઘી ગરમ કરવા મૂકવું.પછી તેમાં દૂધ ઉમેરવું. ને દૂધ ૨ મિનિટ જેટલું ગરમ કરવું ને પછી તેમાં એલચી પાવડર ઉમેરી ને મિક્સ કરવુ.
- 2
પછી તેમાં ખાંડ ઉમેરવી ને મિક્સ કરવુ ને પછી તેમાં મલાઈ ઉમેરવી ને બધું મિક્સ કરી ને ફરી ગરમ.કરવું.
- 3
પછી તેમાં કેરી નો રસ ઉમેરવો ને પછી તેમાં મિલ્ક પાવડર ઉમેરી ને મિક્સ કરી ને બધું એક ગોળા જેવું ના થાય ત્યાં સુધી પકવું.
- 4
એક ગોળા જેવું થઈ જઈ પછી તેને એક બીજા વાસણ માં કાઢી ને રાખવું. ને ઠંડુ થવા દેવું.
- 5
મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેના ગોળા વાળી ને તેના કેરી નો શે ઇ પ આપવો ને ઉપર એક લવિંગ અને એક પાન અને બદામ થી ડે કોરેટ કરવું.
- 6
ને પછી ચેરી થી ને પાન થી ડેકોર ટ કરી ને મેંગો પેંડા ને સર્વ કરવા ને મજા માણવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12715212






















ટિપ્પણીઓ (2)