રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે કેરી ને બરાબર ધોઈ નાખો. પછી ગોળના છરી વડે કટકા કરી નાખો. હવે કેરી ની છાલ ઉતારી લો. પછી તેને ખમણી થી ખમણી લો.
- 2
હવે એક કડાઈમાં કેરી નુ ખમણ તથા ગોળ ને તથા મીઠું બધું બરાબર મિક્ષ કરો. હવે ગેસ ચાલુ કરી. કડાઈ મૂકો.ધીમા તાપે રાખી ગોળ ઓગળી જાય તયા સુધી હલાવી લો. પછી ગેસ બંધ કરી દો.
- 3
હવે આને 10મીનીટ સુધી ઠડુ. થાય તયા સુધી રાખી, પછી તેમાં મરચું ભેળવી દો ને મીક્સ કરી લો.તો તૈયાર છે આપણો. ઇન્સ્ટન્ટ. છુંદો જેને પગલે સરવિંગ બાઉલમાં લઈ સર્વ કરીશું. જે ફટાફટ બની પણ જાય છે અને તેને બાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
ઇન્સ્ટન્ટ ગેસ ઉપર કેરીનો છુંદો
#APR#છુંદાનું અથાણુંઆ સિઝનમાં કેરી નું ખાટું મીઠું અથાણું બનાવવામાં આવે છે. જે આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. મેં આજે છુંદો બનાવ્યો છે તે ગેસ ઉપર બનાવેલો છે .જે જલ્દી બને છે. અને વરસ સુધી સારો રહે છે. Jyoti Shah -
કાંદા કેરીનો છુંદો
મારૂ મનપસંદ વાનગી ,,આ ખાવાથી ગરમીમાં લૂ લાગતી નથી,, ખાટીમીઠી,, ચટપટી, મઝા આવી જાય,, આને બનાવીને કાચની બરણી મા ભરીને 15 દિવસ સુધી। ફ્રીજ મા રાખી શકાય Nidhi Desai -
-
-
કેરીનો ગળ્યો છૂંદો (Keri Sweet Chhundo Recipe In Gujarati)
#APR કેરી નો ગળ્યો છુંદોકેરી ની સીઝન માં કેરી માં થી અવનવા અથાણાં મુરબ્બો અને ચટણી બનાવતા હોઈએ છીએ.તો આજે મેં કેરી નો મીઠો છુંદો બનાવ્યો. Sonal Modha -
-
-
ગોળ કેરી નો છુંદો
#goldenapron3#week17#mango#સમર હેલો મિત્રો આજે હું તમને ગોળ કેરી નો છુંદો ની રેસીપી કહીશ.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને જલ્દી બની જાય છે.તમે છુદા ને થેપલા સાથે કે પરોઠા સાથે ખાઈ એતો સરસ લાગે છે.તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
કાચી કેરી નો મુરબ્બો(ઇન્સ્ટન્ટ)(Mango pickle recipe in Gujarati)
કાચી કેરી નાના થી મોટા બધા ને ભાવતી હોય છે.માટે ગોળ થી કેરી નું જલ્દી બની જાય તેવું અથાણું છે.#GA4 #Week15 Binita Makwana -
-
ઇન્સ્ટન્ટ છુંદો (chundo recipe in Gujarati)
#EBWeek4કાચી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે જેમાંની એક વાનગી છએ કાચી કેરી માંથી બનતો છુંદો તે ખાંડ, ગોળ કે સાકર માં બનાવી શકાય છે તડકા છાયા માં પણ બનાવી શકાય છે તેને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય છે Rinku Bhut -
કેરીનો ઇન્સ્ટન્ટ છુન્દો
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Dips Juliben Dave -
-
-
કાચી કેરીનો બાફલો (શરબત)
#ફ્રૂટ્સકાચી કેરી નો બાફલો શરીર માટે અત્યંત ગુણકારી છે. લોહીની વિકૃતિ, આંતરડાના રોગ, ગરમીમાં લૂ લાગવા સામે રક્ષણ આપે છે. ગુજરાત સિવાય બાકીનાં રાજ્યોમાં તે આમ પના તરીકે ઓળખાય છે. તેમાં કાચી કેરી, જીરું, ખાંડનો મુખ્ય ઉપયોગ થાય છે. ઉનાળામાં થતાં વધુ પડતા પરસેવાનાં લીધે સોડિયમ ક્લોરાઈડ અને આર્યનનાં થતા નુકશાનને અટકાવે છે. તેમાંથી વિટામિન B1, B2, C તથા નિયાસીન સારા પ્રમાણમાં મળી રહે છે. ક્ષય રોગ, એનિમિયા, કોલેરા, મરડો અટકાવવા માટે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. Nigam Thakkar Recipes -
કાચી કેરીનો મેથુંબો (Raw Mango Methumbo Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#sweet_pickle#અથાણુંઆ કાચી કેરી ના ખાટા મીઠા અને તીખા અથાણાં ને લૂંજી પણ કહેવાય છે ,પણ અમારી સાઈડ આને મેથુંબો કહે છે .કેમકે મેથી ના દાણા થી વઘારેલા હોવાથી તેમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે . Keshma Raichura -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
-
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
કાચી કેરીનો સંભારો
ઉનાળો આવે અને કાચી કેરી મળવાનું શરૂ થઈ જાય એટલે કાચી કેરી નું આ સંભારો બનવાનું શરૂ થઈ જાય. દાળભાત , પરાઠા ભાખરી, રોટલી સાથે આ ખુબજ સરસ લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ કાચી કેરીનો સંભારો. Bhavana Ramparia -
ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો (Instant Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જ Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12714838
ટિપ્પણીઓ