કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati)

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#સ્નેક્સ
#આલુ

#સ્નેક્સ
#આલુ

વધુ વાંચો

હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati)

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#સ્નેક્સ
#આલુ

#સ્નેક્સ
#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૬ નંગબટેટા
  • ૧ વાડકીચોખા નો લોટ
  • ૧ વાડકીકોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • પાણી
  • કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સહુ થી પહેલા બટેટા ને છો લી ને ધોઈ લેવા. પછી તેની છી ન કરવા ની છે છી ન જાડું જ કરવા નું છે. ને પછી તેને ૨ થી ૩ વાર પાણી થી ધોઈ લો. ને પછી બરફ ના ઠંડા પાણીથી માં રાખો.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બીજા વાસણ માં પાણી ગરમ કરવા મૂકવું ને પછી તે પાણી ઉકળે એટલે તેમાં છી ન ઉમેરી દેવી.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો ને બધી છી ન પાણી માં થી બહાર કાઢી લેવી છી ન ને આપડે ૭૦% જેટલી જ બાફવા ની છે વધુ નહિ.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે છી ન ને એક કોટન ના કપડાં પર ૧૦ થી ૨૦ મિનિટ સુધી સુક્વા માટે મૂકો. બધું પાણી ૨૦ મિનિટ પછી સુકાઈ જાય એટલે તેને એક વાસણ માં લેવી પછી તેમાં મરી પાઉડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો પછી તેમાં ચોખા નો લોટ અને કોર્ન ફ્લોર ઉમેરો ને મિક્સ કરો.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જો જરૂર લાગે તો જ વધુ લોટ ઉમેરવો નહિ તો બધું છૂટું પડતું મિશ્રણ થશે આપડે લોટ બાંધી શકાય તેવું મિશ્રણ જોઈએ છે. હવે બાંધેલા લોટમાં થી લુઓ કરો ને સહેજ તેલ લઇ ને તેને બટર પેપર પર મૂકો.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બટર પેપર પર લુઓ મૂક્યા પછી તેના પર પ્લાસ્ટિક સીટ મૂકી ને એક રોટલી થી થોડી જાડી રોટલી જેવું વણી લેવું.પછી તેને એક વાટકી અથવા તો કૂકી કટર થી ગોળ કટ કરી લેવું.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધા હસ બ્રાઉન કટ થઈ જાય પછી તેને ઓ વેલ શે ઇ પ આપવા ની છે ને. બધા ને ફોટો માં બતાવ્યાં મુજબ શે ઇ પ અપાઈ જાય પછી તેને એક એર ટાઈટ ડ્બામાં ભરી ને ફ્રીઝર માં ૧૦ થી ૧૫ કલાક માટે મૂકી દેવા ના છે.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ૧૦ થી ૧૫ કલાક પછી તેને બહાર કાઢી લેવા પછી બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકવું ને તેલ ગરમ થઈ એટલે તેને તળવા માટે મૂકવું. આને તડતા થોડી વાર લાગશે અને હા મિડ્યમ તાપ પર જ આને તળવા ના છે. બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ ત્યાં સુધી તળવા ના છે.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બધા હશ બ્રાઉન તડાઈ જઈ પછી તેને આ રીતે ટીસુ પેપર થી રેપ કરી જે કેચઅપ સાથે સર્વ કરવા તો તૈયાર છે આપડા ટેસ્ટી અને ગરમાગરમ હશ બ્રાઉન.

    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    હેશ બ્રાઉન (Hash browns recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721
પર June 08, 2020 18:29

ટિપ્પણીઓ (2)

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721
June 09, 2020 11:59
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
  2. સુખડી (sukhadi)
  3. ખમણ (Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ પનીર ચીઝ કોફતા સબ્જી
  5. બટેટાના ગોટા
  1. ચોકોલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  2. મસાલેદાર પાત્રા (Patra recipe in Gujarati)
  3. બ્રેડ ચાટ (Braed chaat recipe in Gujarati)
  4. પાલક ના ભજીયાં (Palak Pakoda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12815091
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close