દાળવડા (Dalwada Recipe In Gujarati)

Daksha Dave Kachchhi @cook_23107303
દાળવડા (Dalwada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૨ કપ મગ ની છાલ વાળી દાળ,૧/૨ કપ મસૂર ની દાળ ૩ થી 4 કલાક પલાળી ને રાખવી. ત્યારબાદ દાળ ને પાણીમાં મસળીને તેની લીલી છાલ કાઢી નાખવી. દાળનુ બધુ પાણી નીતારી નાખવું. આદુ મરચાં લસણ અને પલાળેલી દાળ મીકસરમાં કરકરી વાટી લેવી. દાળ ને મીકસરમા વાટતી વખતે પાણી અંદર નાખવું નહીં.
- 2
તેમાં મીઠું હળદર ઝીણી સમારેલી ડુગળી અને ખાવા નો સોડા નાખી હલાવવું.ત્યારબાદ કડાઈ માં તેલ ગરમ કરી દાળવડા ઉતારવા.
Made this recipe? Share a Cooksnap!
Let Daksha Dave Kachchhi know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12844052









ટિપ્પણીઓ