રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી મેંદો લઈ, તેમા બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ,નમક,દહીં, બરાબર મિક્સ કરી. નરમ લોટ બાંધી બે કલાક માટે ઢાંકીને રાખી દો.ત્યારબાદ તેણે પાટલા ઉપર લઈને હાથેથી ધીમે ધીમે પ્રેસ કરી મેંદાનો લોટ છાંટતા જાવ અને ગોળ કરતાં જાવ
- 2
ત્યારબાદ કાંટાની મદદથી કાણા પાડી દો ત્યાર પછી નોનસ્ટિક તવાને ગેસ પર મૂકી ધીમા તાપે શેકો થોડું શેકાઈ જાય, પછી ઘી મૂકીને બંને બાજુ શેકો, ઢાંકણ ઢાંકી દો.
- 3
પાંચ મિનિટ પછી તમારો પીઝા નો રોટલો તૈયાર હવે તમે તેમાં પીઝા ચટણી ની સ્પ્રેડ કરી.કોબીનો ખમણ,મકાઈ, કેપ્સિકમ, ડુંગળી,ટામેટાં,ચીઝના cube પણ ખમણી લો.
- 4
પાછુ ઢાંકણ ઢાંકી દો. બે મિનિટ બેક થવા દો. આ તમારો પીઝા તૈયાર,, કોથમીરથી ડેકોરેશન કરો સોસ સાથે ગરમગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
#RC1પીઝા એ સૌની મનપસંદ ઈટાલીયન ડીશ છે. મેં અહિયાં નો મેંદા નો યીસ્ટ બનાવી થોડું હેલ્ધી બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
-
પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
#noovenbakingઆ રેસિપી મે શેફ નેહા શાહ થી inspire થઈ ને બનાવી છે. હેલ્ધી વર્ઝન પીઝા સ્વાદ માં ખૂબ જ સરસ લાગ્યો અને ઈઝી પણ.. Disha Prashant Chavda -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
-
-
-
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
પિઝ્ઝા બાઉલ (Pizza Bowul Recipe in Gujarati)
#GA4#week4#bakedઆ પિઝ્ઝા ખુબજ ઝડપ થી બની જશે અને ખાવાની પણ ખુબ મજા પડશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડીશ છે. બાળકો ને અને મોટા લોકો ને પણ પસંદ આવે એવી ડીશ છે. Vidhi V Popat -
-
-
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
થીન ક્રસ્ટ પેન પીઝા
પેન પીઝા જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો.#ડિનર Binita Pancholi -
-
-
-
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
ઈટાલિયન કોમ્બો - 2 ટાઈપ પિઝા અને 3 ટાઈપ પાસ્તા સાથે ગાર્લિક બ્રેડ
#જોડીપિઝા અને પાસ્તા નુ કોમ્બિનેશન ખુબ જ સારુ લાગે છે. અહીં મેં પિઝા ઓવન અને યીસ્ટ વગર જ બાટી ના કુકર મા બનાવેલ છે. તેમ છતાં પણ બહાર ના પિઝા જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બને છે અને બનાવા મા સરળ રહે છે. તો એક વાર જરૂર થી ટ્રાય કરજો. Mita Jain -
હાંડવા પિઝા
#goldenapron3 week 6નાના હોય કે મોટા પીઝા નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી અવ જવાનું અહીં એક અલગ પ્રકારનો પિઝા મેં બનાવ્યો છે જે ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે. Ushma Malkan -
-
પિઝા (pizza recipe in gujarati)
#non oven bakeing સેફનેહા દ્નારા નો ઓવન નો બેકિંગ થી બનાવેલા પીઝા જોઈ ને તેમની પેરણા થી મે પણ એવાજ વેજીટેબલ પીઝા બનાવીયા Minaxi Bhatt -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12843539
ટિપ્પણીઓ (4)