તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)

Daksha Dave Kachchhi @cook_23107303
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત ને છુટ્ટા બાફી લેવા
- 2
- 3
એક કડાઈ મા બટર ગરમ કરવું.ગરમ થાય પછી તેમાં ડુંગળી,આદુ નું છીણ નાખી થોડી વાર ગુલાબી થવા દેવું. લીલાં મરચાં, કેપ્સિકમ, ટામેટા, બાફેલા વટાણા ફણસી, ગાજર આ બધા શાક નાંખી ને હલાવવું. ત્યારબાદ તેમાં પાવભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું, છુટ્ટા ભાત,મીઠું, કસૂરી મેથી અને લીલા ધાણા નાખવા.બધું બરાબર મિક્સ કરવું. ઉપર થી જો લીંબુ રસ જોઈએ તો નાખી શકાય.
Made this recipe? Share a Cooksnap!
Let Daksha Dave Kachchhi know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12844757












ટિપ્પણીઓ (4)