બેસન પૂરી (વાનવા) (Besan Puri Recipe In Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટું બાઉલ ચણાનો લોટ
  2. 1 મોટી ચમચીઅજમા
  3. 1 ટેબલ સ્પૂનહિંગ
  4. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  5. ૩ ચમચીતેલ મોણ માટે
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને ચાળીને તેમાં ઉપર જણાવેલ બધો મસાલો ઉમેરો. અજમાને થોડાક હથેળીથી દાબીને ઉમેરવા...

  2. 2

    લોટમાં બધી સામગ્રી એડ કરો.. ત્યારબાદ નરમ પડતા લોટ પાણી વડે બાંધે..

  3. 3

    ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર સાઈઝના પૂરી વણો.પૂરી તળવા માટે માટે રેડી કરો...

  4. 4

    ત્યારબાદ તેલમાં પૂરી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગરમ ગરમ સ્નેક રેડી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes