કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડુંગળી નું બેસન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડુંગળી નું બેસન રેસીપી મુખ્ય ફોટો

ડુંગળી નું બેસન

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા

ડુંગળી નું બેસન

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • # ૨ નંગ ડુંગળી સમારેલી
  • # ૧/૨ કપ બેસન (ચણા નો લોટ)
  • # ૧ થેલી છાસ(ખાટી)
  • # ૧ ચમચી ઝીણું સમારેલું લીલું મરચું
  • # ૧/૨ ચમચી આદુ નું છીણ
  • # ૧ ચમચી વાટેલું લસણ
  • # ૧/૨ ચમચી રાઇ
  • # થોડી હળદર
  • # મીઠું ટેસ્ટ મુજબ
  • # થોડું લાલ મરચું
  • # ચપટી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ચણા નો લોટ, છાસ અને મીઠું નાખી ને પલાળી દેવા.

  2. 2

    કડાઈ મા ૩ ચમચી તેલ મૂકવું.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ,આદુ મરચા લસણ અને સમારેલી ડુંગળી ને થોડું લાલ મરચું નાખી ને હલાવવું, ડુંગળી થોડી ગુલાબી થાય એટલે તેમાં છાસ મા પલાળેલ ચણાના લોટ નું ખીરું નાખવું ને બરાબર હલાવવું. થોડું પાણી એડ કરવું.થોડું જાડું થાય અને ચઢી જાય પછી ગેસ બંધ કરવો.ઉપર થી થોડા લીલાં ધાણા નાખવા. આ શાક થોડું ખાટું સારૂ લાગે છે.

    ડુંગળી નું બેસન રેસીપી સ્ટેપ2ફોટો
    ડુંગળી નું બેસન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ શાક બાજરા ના રોટલા, મકાઇ ના રોટલા જોડે સરસ લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
પર June 12, 2020 08:44
વડોદરા

ટિપ્પણીઓ (3)

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
June 12, 2020 08:52
Thank you dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda ચણા નો લોટ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મેક્સીકન બરિતો
  2. ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
  3. વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
  4. ચણાની દાળ (Chana Dal Namkeen Recipe in Gujarati)
  5. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  1. સેવ રોલ
  2. બારડોલીના ફેમસ પાતળા (Bardoli na famous Patra)
  3. ભીંડા ની સબ્જી
  4. ખાટા મીઠા મગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853456
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close