સેવ રોલ

Bhagyashreeba M Gohil @Luck
લગ્નમાં આ વાનગી જોવા મળતી હોય છે એકદમ ઊપર થીકિ્સપી ને જમવા મા સોફ્ટ.
સેવ રોલ
લગ્નમાં આ વાનગી જોવા મળતી હોય છે એકદમ ઊપર થીકિ્સપી ને જમવા મા સોફ્ટ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી મેશ કરી લેવા પછી તેમા પલાળેલા પૌવા નાખી દો.પછી તેમા બધા મસાલા નાંખી દો.પછી મિકસ કરી તેના રોલ વાળી દો
- 2
પછી તેને મેદા ની સલરી મા ડીપ કરી સેવ મા રગદોળી લો પછી તેણે તેલ મા તળી લો તૈયાર છે સેવ રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ રોલ
સ્નેક તરીકે બનાવી શકાય એવી આ વાનગી ખૂબ જ મજા આવશે.#goldenapron3#week11#potato Avnee Sanchania -
સેન્ડવીચ બ્રેડ પકોડા(sandwich bread pakoda recipe in gujarati)
આ ભાવનગર ની રેસીપી છે મારા માસી કરતા તે પહેલા સેન્ડવીચ ટોસ્તર મા ટોસ્ટ કરી લેતા પછી ચણાના લોટ નું પાતળું ખીરું બનાવી તેમાં બોળી ને તળતા....મે ખીરું થોડુ જાડું રાખી પકોડા બનાવિયા છે... એકદમ ક્રિસ્પી લાગે છે... ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.Hina Doshi
-
લસણીયા બ્રેડ પકોડા (Garlic Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Post 3#Week3બધા ને ભાવે એવા બ્રેડ પકોડા બનાવ્યા છે,બધા આને તળી ને બનાવે છે પણ અહી ફકત 2 ચમચી તેલ મા બનાવ્યા છે,તળ્યા જેવો જ ટેસ્ટ લાગે છે,અને એકદમ સોફ્ટ છે... Velisha Dalwadi -
-
-
-
મકાઈ ની સેવ ખમણી (Makai Sev Khamni Recipe In Gujarati)
આ વાનગી ચોમાસા માં બને છે ઝરમર વરસાદ મા ગરમાગરમ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Trupti mankad -
સેવ રોલ
#RB2#માય રેસિપી બાળકો થી માંડી ને મોટેરા સૌ ને પ્રિય એવી સેવ રોલ ખૂબ જ સરળ અને ટેસ્ટી છે. Khyati Joshi Trivedi -
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
#GA4#Week21સેવરોલ લગ્ન પ્રસંગ માં પણ ફરસાણ તરીકે બનાવવા માં આવે છે અને તે બધા ને ભાવતી વાનગી છે jignasha JaiminBhai Shah -
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.#LO Rajni Sanghavi -
સેવ રોલ
# sfc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જલગ્ન સીઝન જમણવાર કરવામાં આવે છે નાંના મોટા માણસો ને બહું જ સેવ રોલ ભાવે છે પારૂલ મોઢા -
સેવ રોલ(sev roll recipe in Gujarati)
#ઓક્ટોબરલગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે. Jagruti Sagar Thakkar -
ખીચુ (Khichu Recipe In Gujarati)
(ચોખા ની પાપડી ના લોટ) # સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે Saroj Shah -
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પનીર પોટેટો રોલ (Paneer potato Roll Recipe in Gujarati)
અત્યારે નવરાત્રી વ્રત ચાલી રહ્યું છે.#GA4#week6આ વાનગી ફરાળી છે. કોઈ મહેમાન આવવાંના હોય તો અગાઉ પણ આ રોલ રેડી કરી રાખી શકો છો જરૂરત હોય ત્યારે તળી ને ઉપયોગ કરી શકાય છે. Buddhadev Reena -
ક્રિસ્પી લેયર પૂરી (Crispy Layer Poori Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujaratiપડ વાલી પૂરી ,લેયર પૂરી,સ્પાઈરલ પૂરી અને ખાજલી જેવા નામો થી જાણીતી નાસ્તા રેસીપી છે ,દિવાલી મા ડ્રાય સ્નેકસ તરીકે નમકીન અને મીઠી બન્ને રીતે બને છે.મે નમકીન બનાવી છે Saroj Shah -
અનરસા (anrasa recipe in gujarati)
બિહારની ફેમસ વાનગી છે અનરસા દિવાળીમાં આ લોકો ખાસ આ બનાવે છે આમના વગર એની દિવાળી અધુરી છે#ઈસ્ટ Kalyani Komal -
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
આવી રીતે જ વાલનું શાક બનાવશો તો તમને લાગશે કે રેસ્ટોરન્ટમાં કે લગ્નમાં જમવા ગયા છે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #DUMALU #week6 આ વાનગી એકદમ ટેસ્ટી ને મસાલેદાર લાગે ...મારા ઘર મા બધા ને ખૂબ ભાવે bhavna M -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4#Week 4આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે Hema Joshipura -
ટોઠા(Thotha Recipe in Gujarati)
#MW2આ રેસીપી મહેસાણા ની પ્રખ્યાત છે જે શિયાળામાં બનાવવા મા આવે છે જેમાં લીલુ લસણ ડુંગળી ટામેટાં થી ભરપૂર હોય છે તે જમવા મા મજા આવે છે Bhagyashreeba M Gohil -
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4પાલક પત્તા ચાટ એ લગ્ન પ્રસંગમાં જોવા મળતી વાનગી છે. આ ચાટ ખાવામાં એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર હોય છે. આ ચાટ બનાવવામાં એકદમ સરળ છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12841854
ટિપ્પણીઓ