ભીંડા ની સબ્જી

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

#માઇઇબુક પોસ્ટ૨

ભીંડા ની સબ્જી

3 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક પોસ્ટ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

500 ગ્રામ ભીંડા
  1. 1 નંગબટેટુ
  2. 1 નંગટામેટું
  3. લસણ સીંગદાણા ની પેસ્ટ
  4. 1 ચમચીહળદળ
  5. 2 ચમચીમરચું પાઉડર
  6. 2 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીમીઠું
  8. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  9. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    500 ગ્રામ ભીંડા બટેટુ અને ટામેટું કાપી લેવું બધા મસાલા આદુ મરચા ની પેસ્ટ અને લસણ સીંગદાણા ની પેસ્ટ કરી લેવી

  2. 2

    હવે એક પેન માં ચાર ચમચી તેલ મૂકી તેમાં ચપટી જીરુ હિંગ અને ચપટી હળદળ નાખી સમારેલા ભીંડા બટેટા નાખી તેલ માં ફેરવવા

  3. 3

    ભીંડા ચડવા આવે એટલે તેમાં ટમેટાં અને લસણ સીંગદાણા ની પેસ્ટ નાખી 1 ચમચી મીઠું નાખી થોડીવાર ચડવા દો

  4. 4

    હવે 2 ચમચી લાલ મરચું પાઉડર 2 ચમચી ધાણાજીરું 1 ચમચી હળદળ અને 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ નાખી 5 મસાલા ચડવા દો

  5. 5

    લો ત્યાર છે ભીંડા ની સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes