રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાપડી ગાંઠીયા બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો ત્યારબાદ ચણાનો લોટ લઇ તેમાં સાજીના ફૂલ સ્વાદ અનુસાર મીઠું હિંગ અને ૨ ચમચી ગરમ તેલ અને અજમાં ઉમેરી ઢીલો લોટ બાંધી લો
- 2
ત્યારબાદ ગાઠીયા બનાવવા માટે તેલ ગરમ કરી લો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સંચા વડે પાપડી ગાંઠીયા પાડી લો તેને મીડીયમ સીમ મા તરી લો
- 3
તળાઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢી ગરમાગરમ ચટણી વડે સર્વ કરો તો તૈયાર છે પાપડી ગાંઠિયા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12907299











ટિપ્પણીઓ (5)