તાવો (ચાપડી -શાક)(tavo chapdi saak inGujartai)

Unnati Dave Gorwadia @cook_23758647
તાવો (ચાપડી -શાક)(tavo chapdi saak inGujartai)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે આપણે એક ત્રાસ લઇ તેમાં લોટ, જીરૂ, મીઠું અને જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધો.પછી પાટલી ઉપર મોટો રોટલો વણી વાટકા થી ચાપડી પાડી લો અને તેલ માં ધીમા ગેસ પર તળો. એકદમ ક્રિસ્પી બનશે.
- 2
હવે બધું શાક પાણી માં સુધારી અને ધોવાનું છે. પછી ડુંગળી ટોમેટા ઝીણા સમારી લો પછી કાપો અને આદુ, મરચા, લસણ ની પેસ્ટ કરો.
- 3
હવે એક કૂકર માં તેલ મુકો પછી તેમા રાઈ અને હીંગ નાખી અને પછી ડુંગળી સાંતળો અને પછી આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખો અને ટામેટા સાંતળો પછી હળદર, મરચા ની પેસ્ટ ગરમ મસાલો નાખી બધો મસાલો કરો અને એકદમ ચડવા દો પછી બધું શાક નાખી મિક્સ કરવું અને પાણી નાખીે ૫ થી ૬સિટી વગાડવી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12912783







ટિપ્પણીઓ